________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
લોકાંતિક દેવ અને ઋષિઓનું આગમન
સૂર્યના સ્વપ્નથી આ૫ જ્ઞાનાદિ ગુણોથી વિશ્વમાં અનંતગુણ પ્રકાશિત થશો. દેવલ ઋષિ, અસિત ઋષિ વગેરે સર્વ ઋષિઓને જણાયું છે કે અનંત સત્ય જ્ઞાનરૂપ પ્રકાશથી આપ અનંતગુણ. સદા પ્રકાશિત છે. તેથી સર્વ ઋષિઓ જે કંઈ પ્રકાશે છે તે આપસ્વરૂપ છે એમ તેઓ જાણે છે.
આ વિશ્વમાં સર્વ પ્રકારના સત્ય જ્ઞાનરૂપ જૈનધર્મને વજ સર્વત્ર આપ ઊડત કરવાના છો.
જૈનધર્મરૂપ પ્રાસાદના શિખર પર આપ પૂર્ણાનંદરૂપ કલશ ચઢાવવાના છે.
અનેક જીવનું કલ્યાણ કરનાર જૈનધર્મરૂપે સરોવર આપ પ્રગટાવવાના છે.
એટલું જ નહીં, પરંતુ જૈનધર્મરૂપ સાગર કે જે સર્વાભાઓમાં તિભાવે છે, તેને આપ આવિર્ભાવે કરવાના છે. આપ સર્વ લેકેને સાગરની પેઠે ગંભીર કરવાના છે.
આપ સર્વ મનુષ્યને આત્મસ્વર્ગમાં અનેક ગુણરૂપ દેવવિમાનમાં બેસાડવા ઉપદેશ દે છે અને દેશ પશુ સમાન અજ્ઞ અને વિકારી અને આપ દેવ બનાવી દેવવિમાનમાં મે છે અને મેકલશે.
રનના ઢગલા કરતાં અનંતગુણ ઉત્તમ એવા સર્વ સત્ય ધર્મોના ઢગલાઓ પ્રગટાવીને વિશ્વના લેકને આપશે. તેથી તેઓ બાહ્ય રત્નાદિક ઉપરના મમત્વ અને અહંકારથી રહિત થશે.
આપ વિશ્વમાં જ્ઞાનાગ્નિ પ્રગટાવીને ભય ભક્ત લેકનાં કર્મરૂપી કાઠેને ભસ્મ કરી લેકને શુદ્ધ કરશે. શ્રુતજ્ઞાનમાં અસત્યરૂપ પ્રગટેલા ધૂમ્રને દૂર કરશે. લોકોને જ્ઞાનમાર્ગે જણાવશે. ત્યાગ :
પ્રભુ મહાવીર દેવ : ભવ્ય પ્રિય લેકાંતિક દેવ અને દેવલ..
For Private And Personal Use Only