________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
અધ્યાત્મ મહાવીર આપને અમે નમીએ છીએ, થ્થાઈએ છીએ.
આપના ત્યાગમાર્ગના દીક્ષા મહત્સવ પર આપને બંધ ગ્રહણ કરવા અમે આવ્યા છીએ. આપે અમારો સત્કાર કર્યો તથા અમારા પર પ્રસન્નતા દર્શાવી તેથી અમે ખુશ થયા છીએ. આપની જ્ઞાનાન્નાના નિયમ પ્રમાણે સર્વ વિશ્વની જડચેતન ગુણપર્યાયની વ્યવસ્થા ચાલ્યા કરે છે.
આપની માતાએ સ્વપ્નમાં હસ્તી દેખ્યો તેને ભાવ એ છે કે આપ કર્મરૂપ વનમાં હસ્તીની પેઠે ફરશે અને સર્વ જેમાં મહાદાની થશે. આશા, તૃણુ, સંકટ અને દુઃખરૂપ કર્મ વેલડીએને આપ ઉખેડી નાખશે. આપ ભારત પ્રદેશમાં વેચ્છાએ વિચરશે.
સિંહની પેઠે સર્વ વિશ્વમાં આપ મહાપરાક્રમી થશે. આપ કર્મરૂપ શત્રુઓને ઉછેદી નાખશે અને મેહશત્રુઓને નાશ કરશે.
આપ વૃષભ સમાન બનીને વિશ્વક્ષેત્રમાં ધર્મરૂપી બીજે વાવતેવામાં જીવેને સહાયક થશે. વૃષભનાં ગુણકર્મોની પેઠે આપ સત્ત્વગુણ અને સત્ત્વગુણ કર્મોથી વિશ્વના જીવનું કલ્યાણ કરશે.
આપ લક્ષમીના સ્વપ્નથી કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ લક્ષ્મી દ્વારા વિશ્વના છેને આત્મલક્ષ્મીથી વિભૂષિત કરશે. આ૫ જ્ઞાનદર્શન–ચારિત્રરૂપ લક્ષ્મીથી વિશ્વના લેકેને લક્ષમીવાળા કરશે.
વિશ્વના જીવનું કલ્યાણ કરવામાં અનેક ઉપસર્ગ અને પરિકહે વેઠી તેમ જ અસુરરૂપ મહાદિ શત્રુઓને મારી હઠાવી વિજય રૂપી પુષ્પમાળાને વરશે. આપની કૃપાથી અનેક ભક્ત ગૃહસ્થ તથા ત્યાગીએ વિજયરૂપી પુષ્પમાળાને વરશે.
ચંદ્રના સ્વપ્નથી આપ ચન્દ્રની પેઠે સર્વ જેને સૌમ્ય લાગશે. અનેક લેકે આપનાં દર્શન કરી શાંત થશે. ચંદ્રમા કરતાં આપની પાસેથી લકે અનંતગુણી શાંતિ અને શીતલતા મેળવશે.
For Private And Personal Use Only