________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
લેકાંતિક દે અને ઋષિઓનું આગમન
પૂર્વે શ્રી મુનિસુવ્રત તીર્થંકરના સમયમાં રામચંદ્ર થયા. તેમણે મુનિસુવ્રત પ્રભુને પૂછ્યું હતું કે આર્યાવર્તમાં પંચમ આરો બેસતાં ચોથા આરાને છે કેણ મહાપરમેશ્વર પ્રગટ થશે ? ત્યારે શ્રી મુનિસુવ્રતસ્વામીએ કહ્યું હતું કે ચોથા આરાના છેડે પરબ્રહ્મ મહાવીર પ્રભુ થશે. તેમના નામનું સ્મરણ કરતાં ભવ્ય છે એક ક્ષણમાં સર્વ પાપથી મુક્ત થશે. એવું શ્રવણ કરી શ્રી રામચંદ્રજીએ પરબ્રહ્મ મહાવીર પ્રભુનું ધ્યાન ધર્યું હતું અને પરબ્રમહાવીર પરમેશ્વરરૂપ સર્વ વિશ્વ અનુભવ્યું હતું. પરિણામે તે સર્વ પ્રકારની કમાયાથી મુક્ત પ્રભુ થયા હતા.
શ્રી નેમિનાથ પ્રભુ પાસે પણ શ્રીકૃષ્ણ ચોથા આરાને છેડે: મહાપરમેશ્વર કેણુ થશે એવું પૂછેલું. તેના ઉત્તરમાં મહાઘેરબાષીશ્વર અરિષ્ટનેમિ પ્રભુએ જણાવ્યું કે પરબ્રહ્મ મહાવીર પ્રભુ થશે. તે વિશ્વનો ઉદ્ધાર કરશે. તેમના ધ્યાનથી, તેમના નામનું ભજન કરવાથી કલિયુગના મનુષ્ય સર્વ પાપથી મુક્ત થશે. શ્રીકૃષ્ણ એવું શ્રવણ કરી પરબ્રહ્મ શુદ્ધાત્મા વ્યાપક મહાવીર પ્રભુનું ધ્યાન ધરેલું.
સર્વ ઈશ્વરાવતારમાં આપ સમાન કઈ થયા નથી અને થશે નહીં. સર્વ ઋષિઓ આપના શુદ્ધાત્મ નિરાકાર નિર્વિકલ્પ મહાવીર પરબ્રહ્મનું ધ્યાન ધરે છે. આપ પણ આપના સ્વરૂપને. જયાંત્યાં દેખો છે. આપની બહાર કેઈ નથી. આપનામાં સર્વ છે. શ્રી દેવલ, અસિત, અંગિરા વગેરે ઋષિઓ આપના ત્યાગાવસ્થાના મહત્સવથી અત્યંત પ્રભેદ પામ્યા છે. આપની માતાએ આપ ગર્ભમાં દેવલેકમાંથી ચ્યવીને આવ્યા ત્યારે ચૌદ સ્વપ્ન દેખ્યાં હતાં. તે સ્વપ્નો ભાવ કષિઓએ વિશ્વમાં સર્વત્ર ફેલા હતો. તેથી વિશ્વમાં આપ પરમાત્માની શ્રદ્ધા–પ્રીતિ પ્રગટી છે. આપ હવે સવર ત્યાગમાગને ગ્રહણ કરી વિશ્વોદ્ધાર કરે. ૌદ સ્વપ્નનો ભાવ :
ઋષિઓ : પરબ્રહ્મ મહાવીરદેવ આપ સર્વત્ર પ્રકાશે
For Private And Personal Use Only