________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ સુખના ભેગી બનાવશે. આત્માની શક્તિઓને પરિપૂર્ણ પ્રકાશ કરવા માટે દેહ-મનની જરૂર છે. આત્માના અનંત પ્રેમને અનુભવ મન, વાણી, કાયા દ્વારા થાય છે. આપના દેહના સંબંધમાં આવ્યાથી આત્માના પ્રેમની ઝાંખીનો અનુભવ થાય છે. આપને દેહ છે તેથી આ૫ વિશ્વના અજી સાથે સંબંધમાં આવીને અમારા દેહ મારફત અમારા આત્માની ઉન્નતિ કરવા સમર્થ થયા છે અને થશે. આપના શરીર વડે કરડે અબજે લોકોનું કલ્યાણ થાઓ!
આપના દેહની કિંમત નથી. દુનિયાના સર્વ લેકનાં દેહ ભેગાં કરીએ તો પણ તે સર્વ કરતાં આપના એક દેહની મહત્તા અને તેની ઉપયોગિતાને કઈ પહોંચી શકે નહીં. આપને સમાગમ સદાકાલ ઈચ્છીએ છીએ. એક ક્ષણમાત્ર આપને વિરહ અમારાથી ખમી શકાય તેમ નથી.
પ્રભુ મહાવીરદેવ ! આપને પુનઃ પુનઃ નમીએ છીએ, વંદીએ છીએ. અમે અમારાં હૃદયોમાં આપને એકરસરૂપ કરી દીધા છે, કે જેથી અનંતકાલ આપ અમારા હૃદયેમાં પરબ્રહ્મરૂપે આવિર્ભાવે રહેશે. પ્રત્યે! ત્યાગી બનીને અમને પ્રથમ લાભ આપશે.
*/"1"I'S
"""'"'
For Private And Personal Use Only