________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૦
અધ્યાત્મ મહાવીર
મનુષ્યે ! મારી પાછળ જ્ઞાની ઝૈનોને ગૃહસ્થાવાસમાં નેતાએ બનાવી એકસ પથી વ`શે. મારી પાછળ મારા ભક્ત કિન્તુ મતના દાગ્રહી જૈના મારા આશયે। નહીં સમજી શકવાથી વેષ, ક્રિયા, મતાદિકમાં મૂ ઝાશે. તેઓ મારા વિચારાને ખરાખર નહી. સમજી શકવાથી મારા નામે વેષાચાર-ક્રિયા–મન્તવ્યના મતભેદોથી પરસ્પર મૂઝાઈ ને શુદ્ધાત્મમહાવીર એવા મને અનુભવી શકશે નહી. તેથી તેઓ દેશ, રાજ્ય, વ્યાપાર, સમાજ, સંઘને શક્તિઓથી હીન અને અશક્ત બનાવશે. જ્યારે તેએ મારા નામે એકસ’પથી વર્તશે. અને વેષાચાર, દર્શન, કમ કાંડને મારામાં હેામશે અને એક મારો આશ્રય કરી કન્યકાર્યાં કરશે ત્યારે પુનઃ આય બ્રાહ્મણા, ક્ષત્રિયે, વૈક્ષ્યા, શૂદ્રો, ત્યાગી અને ધર્માચાર્યાંસ ખંડ, દેશ અને પૃથ્વીમાં સત્ય જૈને તરીકે પ્રખ્યાત થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન, મન, ધન, સત્તા, લક્ષ્મી અને ભાગસામગ્રીના જેએ જૈનધર્મની ઉન્નતિ માટે ભેગ આપે છે તે મારા સત્ય ભક્તો ખનશે. સપ એ મારુ આધ્યાત્મિક સ્વરૂપ છે, તેની જે આરાધના કરે છે તે વ્યષ્ટિ-સમષ્ટિરૂપ મારી શક્તિઓની આરાધના કરે છે. તમે સંપીને સર્વ શક્તિએ પ્રકટાવે. તેથી કેાઈના પર અન્યાય કે જીલ્મ ન કરો તથા તેનેા દુરુપયોગ ન કરેા. પરસ્પર સ`પીને એકબીજાને સમાનો દેખા, વ.
મનુષ્યા ! તમે સંપને ચાહે. પરસ્પર સપીને તમારી શક્તિઓના સદુપયોગ કરો અને પશુયજ્ઞાદિક કુરિવાજો, કે જે વેઢાના નામે અજ્ઞાનીઓએ પ્રગટાવેલા છે, તેને દૂર કરો. પરબ્રહ્મ એવા મારા ઉપાસક ભક્ત ઋષિઓએ વેદનાં જે સૂક્તો રચેલાં છે તેમાં મારી સ્તુતિ આદિ છે. તમેા સ`પીને પશુએ પર તથા પક્ષીએ પર થતે જુલમ અટકાવે અને અશકત નિરાધાર લેકેાને સહાય કરો. તમે લક્ષ્મી, ધન, ધાન્ય એકઠું કરીને અન્યાને ખાવા વગેરે ન મળે એમ ન કરો. જેટલા મનુષ્યેા છે તે તથા
For Private And Personal Use Only