________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહે।ત્સવની તૈયારી અને ધર્મોપદેશ
G
પ્રવૃત્તિએ કરી. ગમે તેવા દુઃખના પ્રસ`ગમાં ધય ધારણ કરા. પ્રભુ થવાને માટે તમે નિષ્કામ કમ કરે અને પવિત્ર આત્માની આન્તરપ્રેરણા પ્રમાણે પ્રવર્તે.
પૂર્વ ભવાનાં કરેલાં કર્માં તથા વત માનકાળની પહેલાંનાં કરેલાં શુભાશુભ કર્માંનુ ફળ ભાગવવામાં સમભાવ ધારણ કરી તેમ જ પ્રમાદના ત્યાગ કરી કમે કરો. આત્માની આગળ જે સંકટા, અંતરાયા, વિધ્રો આવેલાં દેખાય છે તેને કર્તા આત્મા છે અને તેને નાશક પણ આત્મા છે. જ્ઞાનપૂર્વક કમ કરનારા જે મારા સંબંધમાં આવે છે તે અનંત આન ંદમય મારું જીવન પામે છે. આત્માના જ્ઞાનાનન્દરૂપ દિવ્ય પ્રવાહને મનમાં વહેવડાવે. મનની સ'કુચિત વૃત્તિઆને ઉદાર બનાવી મારા જ્ઞાનપ્રકાશને મનમાં ધારે. સવ પ્રકારના દોષોને વારવામાં પ્રયત્નશીલ અને ગુણે! લેવામાં રાગી એવા મનુષ્ય કર્યું કરવામાં ખરેખરા અધિકારી ખને છે. તેએ ઘર, કુટુંબ, સંસારને સ્વર્ગ સમાન બનાવે છે, જે મનુષ્ય મારે। પ્રકાશ, કે જે સત્ય જ્ઞાનરૂપ છે, તેને લેવા માટે હઠ, કદાગ્રહ, સ ંકુચિત વૃત્તિ વગેરેને પરિહરી હૃદયનાં દ્વાર ખુલ્લાં રાખે છે તે સંસારયાત્રામાં રકના રાજા બને છે અને કર્મ કરવા છતાં પેાતાને અકકરૂપ-અકર્તારૂપ દેખે છે અને અનુભવે છે.
પારમાર્થિક શુભ કાં કરીને વિશ્વની ઉન્નતિ ને શાંતિ કરવામાં સ્વયમેવ આત્માની ઉન્નતિ ને શાંતિ થાય છે. સર્કમાં કરવામાં પ્રેમને પ્રવાહ હૃદયમાં પ્રગટાવે. દ્વેષ કરતાં પ્રેમનું અનંતગણુ ખળ છે. વિચારેાથી શરીર, મન વગેરેની રચના આત્મા કરે છે.. માટે તમે ભવિષ્યમાં પેાતાની સથા ઉચ્ચ સ્થિતિ થાય તેવાં વ માનમાં સવ કાર્યો કરતાં સદૃવિચારા કરા. જેટલા પ્રમાણમાં તમારામાં મારા પ્રતિ અને વિશ્વ પ્રતિ પ્રેમ છે તેટલા પ્રમાણમાં તમે મને આન્તરદૃષ્ટિથી દેખી શકે છે. સવ કન્યકામાં અને તેની સાથે જે જે મનુષ્ચા, પશુએ વગેરેના સંબંધમાં તમે આવે
For Private And Personal Use Only