________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૫ર્ક વિચાર કે પ્રવૃત્તિ કરે તે જૈન ધર્મ છે તેથી જિનેશ્વરધર્મરૂપ મારું
સ્વરૂપ તેઓ પામે છે. નિષ્કામભાવે કાર્યો કરે:
મનુષ્યો! પ્રથમ દશામાં શુભેચ્છાથી કાર્ય કરે. જે બાલ જીવે શુભેચ્છાએથી કાર્યો કે પ્રવૃત્તિઓ કરે છે અને અશુભેચ્છાઓને આવતી રેકે છે તે અપ્રશસ્ય ક્રોધ, માન, માયા, લેભ, કામાદિકને શુભ કષાયાદિકરૂપે પરિણુમાવે છે. કષાયને સારામાં ઉપાગ કરે. શુભ સ્વાર્થ કે પરમાર્થને ઉપગી ઈચ્છાઓ તે શુભેચ્છાઓ છે. શુભકર્મના ફળની ઈચ્છા તે શુભેચ્છા છે અને અશુભ કરવાની - ઈછા તે અશુભેચ્છા છે. અશુભેચ્છાએથી આત્માના ગુણ પર
અશુભ કર્મનું આવરણ આવે છે અને શુભેચ્છાએથી શુભ કે પુણ્ય કર્મરૂપ આવરણ આવે છે. શુભ કર્મ અને અશુભ કર્મનું ફળ ભોગવવું પડે છે. શુભેચ્છાઓ પુણ્ય પરમાણુઓને ગ્રહણ કરે છે અને અશુભેચ્છાઓ પાપ પરમાણુઓને ગ્રહણ કરે છે, પરંતુ તેથી આત્માની શુદ્ધબુદ્ધિ કે પૂર્ણાનંદને પ્રકાશ પ્રગટતું નથી. માટે આત્મજ્ઞાનીએ નિષ્કામપણે અર્થાત્ શુભાશુભેચ્છાભાવહિતપણે કર્તવ્યકર્મો કરવાં.
મારા જેવા પ્રભુને પણ કર્મો કરવાં પડે છે. મારી પ્રવૃત્તિ દેખીને અન્ય લેકે કર્મ કરે છે. અજ્ઞ કે ખરેખર જ્ઞાનીઓના માર્ગનું અનુકરણ કરે છે. શુભેચ્છાથી કર્તવ્યા કરતાં અને આત્મજ્ઞાનનું અન્તરમાં પરિણમન થતાં જ્ઞાનીઓ નિષ્કામભાવે કર્મો કરે છે. બાહાથી વ્યવહારતા કોઈપણ પદાર્થમાં કે કાર્યમાં શુભાશુભ પરિણામ તથા શુભાશુભ બુદ્ધિ ન ધારણ કરે. શુભાશુભ બુદ્ધિ વિના બ્રાહાણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ ચારે વર્ણના મનુષ્ય સ્વાધિકારે કર્મ કરવા છતાં નિર્લેપપણે વર્તે છે.
નિષ્કામભાવે કર્મ કરતો એ ચંડાલ તે આત્મસ્વભાવે
For Private And Personal Use Only