________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ 143 કરતાં, ખાતાં પીતાં, ભેગો ભેગવતાં, દેશ, કેમ, સંઘ, રાજ્ય, કુટુંબ, ધંધે વગેરે કરતાં માયા કે કર્મબંધરૂપ ઝેર ચઢતું નથી. તેમાં તે ખાસ તેઓની સેવાભક્તિ જ કારણ છે. તમે મારા ભકતના ભક્ત બને, અને જેઓ ભકત ન બન્યા હોય તેઓને ભકતો બનાવવામાં સર્વ કરતાં તમારી પહેલી મુક્તિ છે એમ નિશ્ચયથી માને. કર્મકાંડમાગ કરતાં મારા પર, ગુરુઓ પર અને ભક્તો પર પ્રેમને શ્રદ્ધા રાખવાથી જલદી મારા ભકતે મને પામે છે. મારા ભક્ત તે હું છું અને હું છું તે મારા ભકતો છે—એવા પૂર્ણ વિશ્વાસ અને પ્રેમથી જેઓ પ્રવર્તે છે તેઓ જેને છે, તેઓ સમર્થ વિર છે. તેઓને દે લાગતા નથી. જેએ આત્મમહાવીર છે તેઓની સેવા તે મારી સેવા છે આત્મનિરીક્ષણ : પિતાના આત્માનું નિરીક્ષણ કરો. મનને કે ઉપયોગ કર્યો, વાણનો કે ઉપયોગ કર્યો, કાયાને કે ઉપગ કર્યો અને ધનવત્તાને કેવો ઉપગ કર્યો અને કે કરવું જોઈએ, તેમાં હાનિ થઈ કે લાભ થયે અને હવે મન, વાણી, કાયાદિકને કે ઉપયોગ કરે જોઈએ તેને એકાંતમાં સ્વયં વિચાર કરે. મન, વાણ, કાયાદિકને સ્વ-પરને હાનિરૂપ દુરુપગ થયે હેય તે અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપરૂપ પ્રતિક્રમણ કરે. અર્થાત્ મન, વાણી, કાયાદિકથી થતા દુરુપયેગથી તમે પાછા હઠો અને મન, વાણ, કાયાદિકને સદુપયોગ કરો. પિતાની કઈ કઈ શક્તિઓ પ્રગટી નથી તેને વિચાર કરો. મનથી ખરાબ, દુષ્ટ, પાપી વિચાર કર્યા હોય, વાણથી દુર્ભાષણ કર્યું હોય અને કાયાથી અશુભ પ્રવૃત્તિ કરી હોય તે તેને પશ્ચાત્તાપ કરે અને મન, વાણી, કાયાદિકનો સવાર માટે જે સદુપયોગ થતો હોય તેની અનુમોદના અને પ્રશંસા કરે. અહર્નિશ આત્મનિરીક્ષણ કરો અને સદા પિતાનાથી થતી For Private And Personal Use Only