________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૩૭ કર્મો કરો. તમે અન્તરમાં શુભાશુભ ભાવથી નિલેપ રહેવાને તથા શુદ્ધબુદ્ધિથી વર્તવાનો અભ્યાસ કરો, એ પ્રમાણે જેઓ વર્તમાનકાળ સુધારવા ઉત્સાહી બની કર્તવ્ય કર્મો કરે છે તેને સહાય
ભકતોની ભક્તિઃ
મારા ભક્તોની સેવાચાકરી, ભક્તિ એ કરે છે તેઓ જે ઈચ્છે છે તે પામે છે. જે હું તમને આપી શકો નથી તે મારા ભક્તો આપી શકે શકે છે. મહાવીર મહાવીર અનએ જાપ જપનારા મારા જૈન ગહસ્થ અને ત્યાગી ભક્તોની જે સંગત કરે છે તેને સર્વ દેવ અને દેવીએ સેવે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, નવ ગ્રહે, દશ દિકપાલ વગેરે સર્વ દેવ અને દેવીએ મારે જાપ કરનારા ભક્તોની સેવામાં સદા હાજર રહે છે. મારા કરતાં જૈનોની સેવાભક્તિ કરનારને કરોડગણે, પરાર્ધગણે લાભ મળે છે. મારા ભક્તો એવા બ્રાહાણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોમાં જે મને જાણે છે તેને કંઈ કરવાનું બાકી રહેતું નથી. તે જે બાહ્ય કે લૌકિક ધર્મ, ક, વ્રત કરે છે તે ફક્ત વ્યવહારથી કરે છે, વસ્તુતઃ તેઓ કંઈ ન કરે તે કઈ રીતનો બાધ નથી. મારા ભક્ત જેનોને કઈ દેવ-દેવી હેરાન કરી શકતું નથી. તેઓની ઉન્નતિમાં કેઈ જાતને વિક્ષેપ આવતું નથી અને તેઓ મૃત્યુ બાદ મારારૂપ બને છે.
મારા ભક્તો મારા ધ્યાન બળ વડે અનેક શક્તિઓને પામે છે. મારા કેટલાક ભક્તોને દુનિયાના લકે ભક્તો તરીકે જાણી શકે છે, પણ પિતે પિતાને ભક્ત તરીકે જાણી શકતા નથી. કેટલાક મનુષ્ય મારા ભક્તો છે, પણ દુનિયાના લેકે તેઓને જાણી શકતા નથી. કેટલાક લોકો મારા ભક્તો છે એમ જાણે છે અને તેઓને દુનિયાના લકે ભક્ત તરીકે જાણે છે. કેટલાક પિતાને મહાવીરના ભકતે તરીકે જાણુતા નથી અને તેઓને દુનિયા પણ જાણી શકતી નથી. મારા ભક્તને સર્વત્ર હું અનેક પ્રકારે સાકારરૂપથી દર્શન આપું છું.
For Private And Personal Use Only