________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૩૫ શત્રુઓ તરફથી જે જે હુમલાઓ થાય તેની સામે મારા ભક્તો સર્વ દેશમાં અને સર્વ કાલમાં ઊભા રહે છે. તેઓ દુષ્ટ અસુર પર જય મેળવે છે અને વિશ્વમાં સત્ય અને ન્યાપ્ય એવા મારા ધર્મને સર્વત્ર પ્રચાર કરે છે. લક્ષ્મી, સત્તા વગેરેની લાલચથી મારા પર પૂર્ણ વિશ્વાસી મનુષ્યો લલચાતા નથી. હજારો લાખે દુઃખ વેઠવાં સારાં, પણ પાપી જીવન ગાળવું કદાપિ સારું નથી. મૃત્યુથી અને જાનમાલના નાશથી ડરનાર પોતાની અને દેશ તથા સમાજની પડતી કરે છે. વમાનને સુધારે:
ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાનકાળ સુધારો. વર્તમાનકાળ સુધરતાં ભવિષ્યકાળ સુધરે છે. જે વર્તમાનને બગાડે છે તે. ભવિષ્યને બગાડે છે સર્વ પ્રકારની ઉન્નતિ અને અવનતિને આધાર વર્તમાન પર છે. ભૂતકાળની ગમે તેવી વાત કરવાથી શું ? જેઓ વર્તમાનમાં સારા છે તે જ સારા છે. ભૂતકાળને પૂજવા કરતા વર્તમાનને પૂજે. જે ભવિષ્યમાં કરવાનું હોય તે વર્તમાનમાં કરે. ભૂતકાળમાં થયેલી ભૂલેને વર્તમાનમાં સુધારો. આ કાળ નઠારો છે અને ભૂતકાળ સારો હતે એવું મનમાં ન લાવે. તમે જે કાળમાં સારા અને ઉચ્ચ બનશે તે કાળ સારો ગણાશે. ભૂતકાળમાં કરેલાં પાપોને વર્તમાનમાં જ નાશ થાય છે. ગત બાબતને શેચ ન કરો. જેવા તમે પિતાને ધારે તેવા તમે બની શકે છે. વર્તમાનમાં આત્માની સર્વ પ્રકારની શક્તિઓ પ્રગટાવવા આત્મભેગ આપીને પ્રયત્ન કરો. મારાથી કંઈ ન બની શકે એવો વિચાર ન કરો, પરંતુ મારાથી સર્વ બની શકશે એવી દઢ નિશ્ચયરૂપ નિયતિ કરીને શુભ કર્મો કરે.
વિAવના જીવનું કલ્યાણ કરવાના વિચાર અને આચારમાં પાપ નથી, પણ છતી શક્તિ ગેપવીને અન્ય જીવોના દુઃખમાં ભાગ ન લેવામાં, સ્વાર્થી બુદ્ધિ અને આલસ્યમાં પાપ છે. માટે વર્તમાનમાં સદ્દવિચારો અને પ્રવૃત્તિરૂપ જૈનધર્મને સે તમારા માર્ગમાં
For Private And Personal Use Only