________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહાત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૩૩
જેને કેાઈ દ્વાષ કહે છે તેને કાઈ ખીજી અપેક્ષાથી ગુણ કહે છે. માટે આત્મા અને જડપ્રકૃતિનું સ્વરૂપ સમજી સત્ય ગુણરાગી મને, સ* મનુષ્યમાં સારુ જુએ અને સને સારા બનાવે. સત્યમાગ માં વિચરે :
અસત્ય નિન્દાથી ડરે નહી.. પૂર્ણ પરીક્ષા કર્યાં વિના એક તરનું સાંભળીને અથવા સામાના આશયે સમજ્યા વિના તેનાં કાર્ડની ટીકા કરી નહીં. પૂર્ણ તપાસ કર્યાં વિના ઊડતી અફવાઓ સાંભળી તેને સત્ય માને નહી. નિન્દા થશે, લેકે ખરાખ કહેશે એવુ' મનમાં લાવીને સત્ય કા, હિતકર કાર્યાં, પારમાર્થિક કાર્ય અને સત્ય સુધારાઓથી વિમુખ ન થાઓ. દુનિયાના શબ્દો કરતાં અંતરમાં સત્યની પ્રેરણા કરનાર આત્મા તરફ ખાસ લક્ષ દો. જેને કઈ કહેવું હાય તે તેને રૂબરૂમાં કહેા. તેની પૂઠ પાછળ કાઈને કહેવાથી તેની નિન્દા થાય એવું ન કહેા. નિન્દા, ટીકા, લેાકાપવાદ, ભય, હાનિ આદિથી ડરીને આત્માને જે સત્ય લાગતું હેય તે પડતુ ન મૂકે!. દુનિયા સ્તુતિ કરે યા નિન્દા કરે તે તરફ ન જુએ, પણ સત્ય, પરે।પકાર તથા અલ્પ દોષપૂર્ણાંક મહાલાભ થનારાં કા તરફ જુએ અને તે કરા.
સત્યમાં મરવુ' સારું પણ અસત્યમાં જીવવું સારુ નથી. અસત્ય માગમાં પ્રવૃત્તિ કરવાથી લેકે સ્તુતિ કરે તથા તાત્કાલિક લાભ થતા હાય, પણ તેથી દેશ, સમાજ, સંઘને નુકસાન થતુ હાય અને અંતરમાં પેાતાને આત્મા પોતાને ડંખતે હાય, તે પ્રાણાંતે પણ તે તરફ કદી ગમન કરેા નહી: જેએ પ્રાણાપણુથી હેરે છે, મૃત્યુ થવાથી કરે છે અને અસત્ય, ગુલામ તેમ જ દુઃખી જીવન ગાળવામાં લલચાય છે તેએ પેાતાનુ' તથા દેશ, કેામ, સઘ વગેરેનું શ્રેય કરવા સમથ થતા નથી. અસત્ય રીતે પેાતાની નિન્દા થતી હાય તેા તેથી ડવું નહીં', નિન્દા અને સ્તુતિ એમાં જેને કંઇ લાગતું નથી અને જે પેાતાની ફરજથી મારી આજ્ઞા
For Private And Personal Use Only