________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
અધ્યાત્મ મહાવાર
કોઈની નિંદા કરવાને મનમાં વિચારમાત્ર પણ ન લાવે. દેષદૃષ્ટિ હોય છે ત્યાં સુધી અન્યાના ગુણ પણ દોષરૂપે જણાય છે.
દેવ-ગુરુ-ધર્માંની નિન્દા ન કરે કેાઈના પણ ધર્મની કે આચારની નિન્દા ન કરે, પણ તેમાં જે કંઇ તમને સારું' જણાય તે ગ્રહણ કરે. હારા દોષો મૂકીને એક ગુણુને ગ્રહણ કરી. મનુષ્યમાં જે જે દોષો હાય છે તે પણ દુઃખરૂપ શિક્ષણ આપીને મનુષ્યને સુખની તરફ વાળવા માટે ગુરુની ગરજ સારે છે. તમારે ગુણગ્રાહી સ્વભાવ રાખે. કોઈના બૂરામાં ઊભા ન રહેા. વ્યભિચારી દુષ્ટ લેાકેાને મહાત્માએ પેાતાના સવિચારથી સુધારે છે. મહાત્માઆ વેશ્યાએના ઘરમાં વાસ કરીને વૈશ્યાએને સુધારે છે તથા જુગારીઓના સમાગમમાં આવીને જુગારીએને સુધારે છે. તમારી પાસે દા, દુગુ ણો મનુષ્યા આવે તે એકદમ તેને નિર્દે નહીં., ધિક્કારે નહીં. તેઓને માતૃવત્ પ્રેમવાત્સલ્યથી સુધારો. પ્રથમ પેાતે નિન્દારહિત ખનેા એટલે હજારગણા ઉપદેશથી જે કાર્યોં નહી' બની શકશે તે તમારા નિન્દારહિત આચરણથી અની શકશે. તમા કેાઈની નિન્દા કરી છે તેમાં તેને હલકા પાડવાની વૃત્તિ રહેલી હેાય છે. કેાઈનુ ભૃરુ દેખાય તે દેખવા ખુશી ન રહેા, અન્ધાની નિંદા કરવી તે પેાતાની જ નિન્દા છે અને તેથી પેાતાનું જ પૂરું થાય એમ જાણી, મનુષ્યા ! દેશ, કામ, સંધ, કુટુંખમાં થતી નિન્દાને નાશ કરો.
જેએ મારા ભક્તો ખનેલા છે તેએ અન્ય મનુષ્યેના દોષો દેખતા નથી અને કાઈની આગળ કહેતા નથી. કેાઇના દોષા કહે તે તે સાંભળતા નથી અને હૃદયમાં સાંભળવાની કે કહેવાની ઈચ્છાના એક વિચારને પણ અવકાશ આપતા નથી. આવી દશા આવે છે. ત્યારે આત્મામાં ચારિત્રબળ ખીલી શકે છે અને મારા ભક્તો ભક્ત ટળીને પરબ્રહ્મ પ્રભુ અને છે; વીર, મહાવીર, જયવીર,, ધમવીર અને છે.
For Private And Personal Use Only