________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
અધ્યાત્મ મહાવીર
થવાનું નેખમ રહેલું છે. દેશ, કામ, સમાજ વગેરે ઉત્કૃષ્ટ મેાજશેાખ કે વિજય પામીને પાછાં સુસ્ત અની પડતી પામે છે. પ્રથમ વિજય મળે તેથી આત્માને સંભાળે, કારણ કે તેથી ગ, આલસ્ય, અસાવચેતપણુ' થાય.
નિર્ભયતા, દૃઢતા, આગ્રહ, ખંત, કાય કરવાની ચાકસાઈ,, સુવ્યવસ્થા, શક્તિએની એકાગ્રતા, સંયમ, ઉત્સાહ, વિશ્વાસ અને આશાથી મનુષ્યે વિજયી અને છે. માટે મનુષ્યેા ! તમે શારીરિક તથા માનસિક ગુણેા ખીલવેા. વિશ્વમાં પરમાત્મપદ પ્રાપ્ત કરવા તમે અવતર્યાં છે એમ માને. એશઆરામથી સુસ્ત ન મા. જેટલા દુઃખ અને વિપત્તિએથી મહાન અન્યા છે તેટલા એશઆરામ અને સુખસામગ્રીમાં પડેલાએ। મહાન બન્યા નથી. જેએ ક્રીતિ-પ્રતિષ્ઠાના પૂજારી છે અને આત્મમહાવીરની સત્ય શક્તિઓની ઉપેક્ષા કરે છે તે અંતે પડતી પામે છે. મેહની મધુરી લાલચથી સત્યના વિનાશક ન અનેા.
દાન:
મનુષ્ય ! જેને જે જોઈએ અને તમારી પાસે જે હાય તે આપે. જેટલું આપશે। તેનાથી અનંતગણું તમને પાછુ મળશે. તમને જે કઈ આપે તેના ઉપકાર માને, જે મળે તે તમેા ખીજાને આપે અને તેથી ઘણા હુ પામે.
અન્નદાન, ભેાજનદાન, જલદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન, સાધુસાધ્વીને દાન, ગરીએાને દાન, રોગીઓને ઔષધદાન વગેરેથી આત્માના ત્યાગ પ્રગટે છે. જેનામાં પેાતાનુ સર્વસ્વ આપવાની શક્તિ છે તે શિયળને પ્રાપ્ત કરી શકે છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, કીર્તિ દાન વગેરે દાનેાને ક્ષેત્રકાલાનુસાર સેવે. જે આપે છે. તે મને ગમે છે. ટુકડા રોટલામાંથી પણ ટુકડા ભૂખ્યાને આપી ખાઓ. દેશમાં કે સમાજમાં સવ મનુષ્યે ભૂખ્યા ન રહે એવા પ્રમ'ધ કરો. નહેરોનાં, નદીઓનાં પાણી લો અને દુકાલ ન પડે એવી વ્યવસ્થ
For Private And Personal Use Only