________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહાત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૨૭
ઝૂપડીમાં જન્મેલા હાય, તેા તેનુ' કંઈ મહત્ત્વ નથી. ખરુ` મહત્ત્વ તે ખન્નેમાંથી જે સારાં કર્મે કરે છે, વિશ્વનું કલ્યાણ કરે છે તે પર છે.
જ્યાં
જે મારા ભક્તો કાળને ઓળખી કત વ્યકાર્યો કરે છે તેએ સર્વ પ્રકારની પ્રગતિની પાછળ રહેતા નથી. તમા જે કંઈ જાણે છે. તે પ્રમાણે કરે. મનુષ્યભવ પુનઃ પુનઃ પાછા મળતા નથી. મનુવ્યાવતારની એક ક્ષણની પણ અનતગણી કિંમત છે. તેથી પ્રમાદી ન ખનેા. કેટલાક મારા ભક્તો આ વિશ્વમાંથી જે કંઈ સારુ છે તે ગ્રહે છે. મારા ભક્તો ગુણાનુરાગી હેાય છે. તેથી તેએ ત્યાંથી સત્ય ગુણા ગ્રહણ કરે છે. વિશ્વમાં સર્વ પદાર્થાંમાંથી જ્ઞાની શિક્ષણુ ગ્રહણ કરે છે. વહેતા ઝરાઓમાંથી તે દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ અનાવીને કંઈ કંઈ ઉકેલ્યા કરે છે. પથ્થર, વાયુ, આકાશ વગેરે સવમાં તે સત્ય જોઈ શકે છે. મારા પ્રેમી ભક્તો સત્યને શેાધી કાઢે છે. અજ્ઞાનીએને જે અવળુ' લાગે છે તેમાંથી મારા ભક્તો સવળુ` ગ્રહે છે. અજ્ઞાનીઓ જે જે કર્યું અને વિચારાથી ખંધાય છે તે તે ક્રમ અને વિચારેાથી મારા ભક્તો મુક્ત થાય છે.
શરીરરૂપ બગીચાને માલિક આત્મા છે. શરીરરૂપ ક્ષેત્રને, મનરૂપ ક્ષેત્રને માલિક આત્મા છે, તેમાં જે જે સારુ' લાગે તે તે વાવી શકે છે. એક જ સામગ્રીમાંથી કેાઈ મહેલ ઊભેા કરે છે અને ફાઈ ઝુંપડી કરે છે. તમારી પાસે સ` પ્રકારની શક્તિએ ખીલવવાની સામગ્રી છે. તેને જેવે ઉપયેાગ કરવા ઢાય તેવા કરી શકે છે. મનુષ્ય જેવુ' ભવિષ્ય મનાવે તેવુ ખની શકે છે. આત્માના નિશ્ચય તે જ તેનું ભવિષ્ય છે. સઘળાઓને હૃદય તેા છે, છતાં તે સત્ય અનુભવી શકતા નથો. મનુષ્ય જેવા ધારે તેવે થવાની શક્તિવાળા છે. ખીજમાં જેમ વૃક્ષ રહેલુ છે તેમ મનુષ્ચામાં સર્વ પ્રકારની શક્તિ રહેલી છે. આત્મામાં પરમાત્મત્વ છે. ફક્ત તેના પ્રકાશ કરવાની જરૂર છે. પ્રારંભથી જય—વિજય મળે તે તેમાં પ્રમાદ આદિ
For Private And Personal Use Only