________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
અધ્યાત્મ મહાવીર
પણ મનુષ્યની સ્વતંત્રતામાં આડા ન આવેા. તમે સ્રીવને ગુલામ કે દાસી ન માનેા.
સત્તા અને લક્ષ્મીના પૂજારીએ તે જડના પૂજારીએ છે. તે મારી સત્તાના સુખને ભૂલી દુઃખના માર્ગોમાં પ્રવેશ કરે છે. જેએ દના તાબે રહે છે તે પરતંત્ર અને છે અને પેાતાનાં દેશ, કેમ, રાજય વગેરેને પરતંત્ર બનાવે છે. જેએ દુગુ ણેા, દુવ્યસના સેવે છે અને મારી શિક્ષાએથી દૂર રહે છે તેએ અંધકારમાં પ્રવેશ કરે છે, તેએ પેાતાની આજુબાજુના મનુષ્યેાને બગાડે છે અને તેથી તેઓ રૌરવ દુઃખને પામે છે. મનુષ્યે ! તમારી પાસે પૂર્ણ સુખ પામવાની સામગ્રી છે. તેને દુરુપયેાગ કરી મેહુના દાસ ન બને. આત્મામાં અનંત સુખ છે:
હું' અમુક દેશ, ખંડ, જાતિનેા પ્રભુ નથી, પશુ સના પ્રભુ છુ, અનંત લેાકાલેાકના પ્રભુ છું. એક ક્ષણમાત્ર પશુ જે અને પૂણુ પ્રેમ અને વિશ્વાસથી ધ્યાવે છે અને મૃત્યુકાળની છેલ્લી ઘડીએ પણ જે મારા શરણે આવે છે તેને હું ઉદ્ધાર કરુ છુ. તેઓને મારી ભક્તિથી સ્વર્ગ અને સિદ્ધિનાં સુખ મળે છે. જે લાકે સ્વગ પામવાની ઇચ્છા રાખે છે તેઓએ આ ભવમાં પેાતાના મનમાં સદ્ગુણૢાનું સ્વર્ગ રચવુ... જોઈ એ. આખી દુનિયામાંથી દ ણેને હાંકી મૂકવાથી આખી દુનિયા સ્વર્ગ સમાન અને છે, જેણે અહીં આત્મામાં મનને લયલીન કરી, તેને પ્રેમી બનાવી અનુભવ્યું નથી તેને મૃત્યુખાદ સ્વ મળતુ નથી. જેએ અહી નરકનાં દુઃખાને અને ઘેાના અનુભવ કરે છે તેઓ મૃત્યુ ખાદ પણ તેવી દશામાં રહે છે. મરણુની છેલ્લી ઘડીએ પણ જેએ મનમાં અને આત્મામાં સ્વર્ગ કે સિદ્ધિના સુખને અનુભવ કરે છે તેએ મૃત્યુ બાદ સ્વગ' કે સિદ્ધિનું સુખ પામે છે. આત્મામાં અનત સુખ છે. તેના અનુભવ ખરેખર આત્મામાં મનને લયલીન કરવાથી પ્રગટે છે. આ જ સત્ય સુખને
સ્વ
For Private And Personal Use Only