________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહે।ત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૧૫
આત્માના અને'ત સામર્થ્ય ના વિશ્વાસ રાખી આત્મામાં લયલીન બની જાય તે માણસ કાચી એ ઘડીમાં પરમાત્મમહાવીરપદને પ્રાપ્ત કરી શકે છે તે અન્ય કાર્યાની સિદ્ધિમાં વિજય મેળવે એમાં શી મેટી વાત છે ! હજારો ઉપસગે અને પરિષહો વેઠીને આત્માની અનંત જ્ઞાનાદિ શક્તિએ! પ્રગટાવવી. એમાંથી કદી પાછા ન હુડવુ', કામભોગાદિ વાસનાએને સમૂળગે એવા તેા નાશ કરવા જોઈ એ કે મનને લલચાવનારા પદાર્થીમાં પહેલાં જે ભાવ હતા તે પાછળથી અનુભવાય નહીં. બાહ્ય શરીરાદિ પદાર્થોમાં જે મભોગવાસના પ્રગટે છે તે વાસનાનું આધાર મન છે. આત્માના વિચારાત્મક અશભૂત મનમાંથી કામાદિ વિકારી કાઢી નાખવાની જરૂર છે, પરંતુ વિકારવાસના જેના પર થાય છે તેના દોષ કાઢી તેનાથી દૂર રહેતાં કઈ આત્મસામર્થ્ય ના પ્રકાશ થતા નથી.
આત્માના તાબામાં મનને રાખવાનું સામર્થ્ય ખરેખર આત્મામાં છે. મનને આત્માના તામે રાખતાં મન એક મિત્રની ગરજ સારે છે અને તેને છૂટુ મૂકવાથી તે દુશ્મનની પેઠે આત્માનુ અહિત કર છે. આત્માની સાથે જ્યારે મન જોડાય છે ત્યારે ચાગની સિદ્ધિ થાય છે, આત્માની સાથે મનને જોડા અને આત્મા વિના અન્ય પદાર્થમાં જતી અને રાગદ્વેષમાં ભળતી ચિત્તવૃત્તિના નિરધ કરે! એટલે ‘સત્ર હું આત્મા છું, આત્મામાં અનંત સામર્થ્ય છે અને તે આત્માની સાથે મનને જોડાવારૂપ ચેાગથી પ્રગટ થાય છે' એમ પૂર્ણ નિશ્ચય ધાય છે. આ તમે મારા વચન પર પૂર્ણ વિશ્વાસ રાખી માને. આત્માના તાબે રહીને મન જયારે કાર્ય કરે છે ત્યારે તે અમર જીવનને પ્રગટાવે છે, અને આમાથી દૂર રહીને મન મેહ સાથે ભળી વિચારી કે પ્રવૃત્તિએ કરે છે ત્યારે તે સહસારને પ્રગટાવે છે.
આત્મરૂપ મહાવીર પરબ્રહ્મને પ્રિયમાં પ્રિય ગણી, હૃદયમાં તેની પૂર્ણ સત્તાને નિશ્ચય કરી તેના અનત સામર્થ્યના વિશ્વાસ
For Private And Personal Use Only