________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
અધ્યાત્મ મહાવીર્
કરવાને શક્તિમાન થાય છે. તેએમાં હું સત્તાવ્યક્તિરૂપે છું. આત્માના સામર્થ્ય ને તમે જે ખાખતમાં વાળશે। તેમાં વળશે. અન’ત સામર્થ્યથી તમે પેાતાને જેવા ધાશે તેવા મનાવી શકશે, તમે પેાતાને જેવા ધારે તેવા બનાવવા સમર્થ છે એવે! પૂર્ણ વિશ્વાસ રાખેા.
હસનારની સામું વિશ્વ હસે છે, રેાનારની સામું વિશ્વ રુએ છે. વિજયની ઈચ્છાવાળાને વિશ્વ વિજયવાળું દેખાય છે. આત્મમહાવીરના સામર્થ્યમાં તમે વિશ્વાસ રાખશેા, તે તમારામાં વિશ્વ વિશ્વાસ રાખશે. તમે। આત્મામાં અવિશ્વાસી હશે!, તે તમારામાં વિશ્વ અવિશ્વાસી રહેશે. આત્માના અનંત સામર્થ્ય'માં સશય રાખનાર પેાતે નષ્ટ થાય છે અને પેાતાની આજીમાજીનાઆને પણ નાશ કરે છે. પેાતે આની થશે! તેા સમગ્ર વિશ્વ આની દેખાશે. પેાતે ઉદ્વેગી બનશે. તે વિશ્વ ઉદ્વેગી લાગશે. પેાતાને સામર્થ્ય હીન જે દેખે છે તે પેાતાની પ્રકાશમાન થતી શક્તિઓનું ખૂન કરે છે. કમને વાંક કે દ્વેષ કાઢીને એસી રહેનારાએ કમના નાશ કરી શકતા નથી. માટે આત્મસામર્થ્યમાં વિશ્વાસ રાખેા.
દેશ, કૈામ, સમાજ, સ’ઘાર્દિક એ આત્માનુ અંગ છે. તેમાં આત્મશક્તિઓને વિકાસ કરીને તેનાં અંગાને મજબૂત અને ધાર્મિક બનાવવા માટે આત્મસામ ને વાપરવામાં અંશમાત્ર પણ પ્રમાદ ન કરે. આત્માના અનંત સામર્થ્યને ખેલવામાં, વાંચવામાં, શ્રવણમાં અને વિચારવા માત્રમાં ન દેખાડે, પણ તેને કાર્ય કરીને દેખાડે. આત્માનું અનંત સામર્થ્ય પ્રગટાવવા માટે તમારી પાસે મન, વાણી અને કાયાનું સાધન છે. એ ત્રણ વિના અન્યની જરૂર પડે તેમ નથી. હજારા વખત તમે ચારિત્ર વગેરેમાં નાસીપાસ થયા હૈ। અને પોતાના નથી પાછા હુઠયા હૈ। તેથી દીન અને શેકગ્રસ્ત જરા માત્ર ન અનેા. આત્માના અનંત સામર્થ્ય પર વિશ્વાસ રાખી ખંત, ધીરજ, આશા અને કાર્ય કરવાની સાવચેતી સાથે ચોકસાઈથી તવ્યકમ માં આત્મજીવનને હામેા, તા છેવટે તમેા કાર્યની સિદ્ધિ કરી શકો
For Private And Personal Use Only