________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહાત્સવની તૈયારી અને ધર્મોપદેશ
ગુરુસેવા :
ગુરુની સેવાભક્તિથી અજ્ઞાનનેા નાશ થાય છે અને આત્મા પેાતાનુ સ્વરૂપ આળખે છે. અભેદતા, એકતા, સમતા અને લીનતાથી આત્મામાં અનંત આનંદ પ્રગટે છે. સર્વ પ્રકારના ગુરુએ કરતાં આત્મજ્ઞાની ગુરુ મહાન છે.
૧૦૯
આત્મા ચાને મહાવીર એક છે. ગુરુની સેવાભક્તિ એ જ પરમાત્માની સેવાભક્તિ છે. ગુરુ પર વિશ્વાસ અને પ્રેમ ધારણ કરવાથી અને તેમની મન–વાણી—કાયાદિની પ્રવૃત્તિમાં ઉપકારત્વ અનુભવવાથી ગુરુની વાણીની અસર થાય છે. વેષાચાર કે મત–ક્રિયાદિમાં મૂંઝાઈ ન જાએ. ગુરુના આત્માની સાથે વિશ્વનું તથા પેાતાનું એકચ અનુભવવું. ગુરુની સેવાચાકરી કરવાથી જે જ્ઞાન થાય છે તેના નાશ થતા નથી. પુસ્તકે વાંચીને જે જ્ઞાન કરવામાં આવે છેતેમાં શાસ્રમમતા, શાસ્ત્રપ્રતિબદ્ધતા રહે છે અને તેથી લકીરની ફકીર જેવી વૃત્તિ રહે છે. લેકવાસનાને પૂર્ણ નાશ કરવા ગુરુની વાણીરૂપ શ્રુતજ્ઞાનની આવશ્યકતા છે.
For Private And Personal Use Only
ગુરુની માનસિક પ્રસન્નતા અને કૃપા મેળવવાથી હૃદયમાં જ્ઞાન ઠરે છે. ગુરુની ખાહ્ય તથા આંતિરક મહત્તા જાણવી અને તેના સર્વાંત્ર પ્રકાશ કરવે. ગુરુની નિન્દા કે હેલના કરવાથી કુળ, જ્ઞાતિ વગેરેના નાશ થાય છે. પ્રેમ વિના ગુરુની પ્રાપ્તિ થતી નથી. જેએ અજ્ઞાની છે તેએ ગુરુના પ્રેમી ભક્તો બની શકતા નથી. ગુરુના હુકમ પ્રમાણે વર્તવુ' અને તેમની પ્રસન્નતા વધે એવી રીતે વવું. તેમની આશાતના થતી વારવી. ગુરુમાં અને મારામાં અભેદ અને એકતા અનુભવવી. ગુરુના આશીર્વાદ પેાતાના પર ઊતરે અને ગુરુના હૃદયમાં ઊંડા ઊતરી શકાય એવી રીતે તેમની સાથે પૂર્ણ વિશ્વાસ અને પ્રેમથી વર્તવું. ગુરુના હૃદયને પેાતાનું હૃદય આપનારે આત્મમહાવીરને જાણી શકે છે. ગુરુના હૃદયને જે ઘાત કરે છે તે ગુરુધાતક અને છે, શુરુના નિન્દક અને દ્રોહીની