________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૦૧ છે. જૂડની વિષ્ટા સમાન પ્રતિષ્ઠા છે એમ લાગ્યા વિના આત્મામાં પ્રેમ, પ્રભુતા, સુન્દરતા, સત્યતા અનુભવાતી નથી. માટે સર્વ સહન કરે, સર્વત્ર સત્ય દેખો અને સત્યથી વર્તો. અનેક પ્રકારનાં આળ, નિન્દા, આક્ષેપ, જૂઠાં કલંક વગેરે ઝેર જેવાં છે, પણ તેઓને જે અમૃત સમાન માની પી જાય છે તે મારા મહાવીરસ્વરૂપને પ્રાપ્ત કરવાને વીર્યશાળી ભક્ત બને છે. વિર્યહીન કાયર મનુ કાંઈ મારા મંદિરમાં પગ દેવાને શક્તિમાન થતા નથી. અનેક પ્રકારનાં કલેશ, સંકટ, વિપત્તિ, વ્યાધિ, ઉપાધિરૂપ તાપથી જે તવાઈ જતો નથી અને પ્રેમ, પ્રભુતા, સુન્દરતા, સત્યતા, એકતામાં જે પરિપૂર્ણ પણે પરિણમે છે તે ધમ, ભક્ત, યોગી, મહાભા, સંત છે.
ક્ષત્રિયકુંડવાસી જને! તમે સર્વત્ર સર્વદા પ્રેમ, પ્રભુતા, સત્યતાને પ્રાપ્ત કરો ! વિપત્તિમાં ધૈર્યથી આનંદી અને ખુશ મિજાજી રહે અને આગળ વધે ! સહાય કરે:
આત્મા સર્વ પ્રકારની શુભાશુભ સુખ–દુઃખાવસ્થામાંથી પ્રસાર થાય છે. જે જે અવસ્થાઓ પ્રાપ્ત થાય છે તેમાં દુઃખાદિ પ્રસંગમાં આનંદી બનવું. ગમે તેવી દુઃખદ સ્થિતિમાં આત્માને વાસ્તવિક પૂર્ણનન્દમય ભાવ અને આત્મપ્રભુતાના જુસ્સાને પ્રબળપણે પ્રગટાવ. શત્રુઓની મધ્યે આત્મપ્રભુતાને ત્યાગ ન કરે અને સીન ન બનવું
હું સત્યરૂપ છું. જેઓ મરતાં પણ સત્યને છેડતા નથી, અપકીર્તિ થતાં કે નિર્ધન થતાં સત્યને છોડતો નથી, તેઓ મારી પાછળ ચાલનારા છે. અનેક વિપત્તિઓમાં કસાયા વિના કઈ પકવ વીર બની શકતા નથી. જેઓ અસત્ય અને સ્વાર્થના ગુલામે બને છે તેઓ ચારિત્રબળને સહેજે ખીલવી શક્તા નથી.
અન્વેષ ફેરવવામાં ત્યાગ નથી, પરંતુ મેહવિકારને નાશ કરીને પરમાર્થ જીવન ગાથાવામાં અને અનેક સ્વાર્થોને ભેગ આપવામાં
For Private And Personal Use Only