________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપ સૂક્ત
લ કરો. પ્રકૃતિથી અજન્મા, અવિનાશી, નિત્ય, ધ્રુવ, અખંડ, નિર્મળ જડ કર્મમાં અપરિણામી, સિદ્ધ, બુદ્ધ એવી પિતાને માની વિચરશે, એવી મારી તમને આજ્ઞા છે. તમારું કલ્યાણ થાવ! તમારે જય-વિજય થાવ! તમે વિશ્વકલ્યાણ કરનારી સદા થાવ !
તમારાં સૂક્તો કલિયુગમાં મારા ભક્તો ભણશે, ગણશે અને આર્યસ્ત્રીઓ એ સૂક્તોમાંથી સાર ગ્રહણ કરી સર્વ પ્રકારની શભગિનીએ બનશે. અમારા જ્ઞાતપુલમાં સર્વ ક્ષત્રિયાણીઓમાં તમે મહાવિદુષી, મારી પરપાસિકા, આત્યંતર શ્રાવિકા અને ભક્તાણી છે. સર્વ પ્રકારનાં એકાન્ત અને નિઃસારરૂપ થયેલાં
ખે અને રૂઢિનાં બંધનેને તમે છેદી નાખશે અને સર્વ કેને સર્વ બાબતમાં ગુલામી અને રૂઢિની બેડીઓથી મુક્ત કરવારૂપ મારી સેવામાં સર્વસ્વ અર્પણ કરશે.
, દેવીઓ તથા ઋષિગણને ત્યાગદીક્ષાકાર્તે જે જે વચનામૃત સંભળાવું તે આર્ય મહિલાઓની સાથે તમે શ્રવણ કરજે અને તે વચનામૃતેને વિશ્વમાં પ્રચાર કરજે. હું તમારા હૃદયમાં પરાભાષાની ફુરણાએ બે દીધા કરીશ. સર્વ વિશ્વમાં શાંતિ, વૃષ્ટિ, પૃષ્ટિ, દ્ધિ થાઓ ! સર્વ લોકો સાથે ખાઓ, સાથે. પીએ, સાથે રહે. સાથે સર્વ જૈનો રમે, વિચારો, એકબીજાના હાથે ઝાલીને સાથે ઊભા રહે, એકબીજાનાં કાર્યોમાં ભાગ લો.
For Private And Personal Use Only