________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
અધ્યાત્મ મહાવી
મુક્તિના ચેગીએ! મારા ભક્ત નૈનો સત્ર વિશ્વમાં સવ સુચગેમાં અપ્રતિબદ્ધપણે વિચરે છે અને મારાં ગાનેામાં, તાનામાં મશગૂલ રહે છે. તેઆ દુશ્મનેાને ખળ, કુળ, યન્ત્ર, તંત્ર, મન્ત્ર, યુક્તિ, પ્રયુક્તિથી હણે છે અને દુશ્મનેના અસત્ય તેમ જ માયિક પ્રલેાભનેાથી વંચાતા નથી. જ્યાં જ્યાં સત્તા, શક્તિ, પ્રેમ, આનદ છે ત્યાં ત્યાં મારું પ્રાકત્ય છે, એમ સત્યરૂપા! તું જાય.
સ જીવેાના કલ્યાણ માટે ત્યાગાવસ્થા અંગીકાર કરીને હું સર્વાં મનુષ્યે જે જે સચેાગેાથી મનમાં દુઃખ પામે છે તે તે સંચાગાની ભ્રાન્તિને દૂર કરીશ. લેાકેાને સવ વિચારમાં, આચારસ માં, શાશ્ત્રામાં અપ્રતિમદ્ધ, સારગ્રાહી અને સત્યદ્રષ્ટા બનાવીશ. માગસર વિદે દશમીનુ' મારુ' દીક્ષાકલ્યાણક છે. દેવે, દેવીઆ, પુરુષો અને સ્ત્રીએ મહાત્સવ પ્રારંભે છે, ઋષિસંઘ, બ્રાહ્મણાદિ સંઘો હતો. પામે છે. સમસ્ત ભારતાદિ દેશમાં ઉત્સવે થઈ રહ્યા છે. ઈન્દ્રો અને ઇન્દ્રાણીએ ત્યાગ અને દીક્ષા મહેાત્સવમાં ભાગ લેવા આવનાર છે. તેએ ભક્તિકાં કરી આત્મન્નતિ કરશે. પ્રિય અંધુ નંદિવર્ષોંન શ્રી ક્ષત્રિયકુંડનગરમાં મહાત્સવ પ્રારંભનાર છે. શ્રીમતી યશે।દાદેવી અને પ્રિય પુત્રી પ્રિયદના મારી ત્યાગાવસ્થાની દ્વીક્ષાથી શાક કરે છે, પણ તેમાંથી તે પરબ્રહ્ય મહાવીરભાવમાં પ્રવેશવાનાં છે. હવે દીક્ષાના આઠ દિવસ ખાકી છે. એટલામાં અનેક ઋષિઓ, રાજાએ વગેરેને અનેક પ્રકારના એય આપીશ. તમ આપણા નગરમાં પધારનારાઓની પૂર્ણ પ્રેમભાવથી સેવાભક્તિ કરશેા. ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ, દેવ, દેવીએ અને રાજાએ વગેરેનું ખડું . આદરસત્કાર અને માનથી સ્વાગત કરશેા. પ્રશસ્ય પ્રેમભક્તિથી àાકે। ન પામી શકાય અને અશકય એવા તીર્થંકરાદ્ધિ પદ્મમ સહેજે પામે છે.
શ્રી સત્યરૂપ! સદા સ લેાકેાનું ભલુ કરશે. વિશ્વમાં સૂર્ય પદાર્થૉન વિવેકપૂર્વક ઉપયોગ પરમાથ માટે મુખ્યતાન
For Private And Personal Use Only