________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપ સૂક્ત
દ પંચભૂતાત્માક જડ પ્રકૃતિદેવીની વિશ્વશાળાના સર્વ જીવો શિખ્યો છે, અને તેના પારણામાં ખૂલીને તેની સહાયથી તેઓ મારી તરફ આવી શકે છે. પંચભૂતાત્મક પ્રકૃતિમાં જેને જે ઉપગી છે તેને તે ગુણરૂપ છે અને અને તે અગુણરૂપ છે. જેને જે કાળે જે જે કારણે એ જે જે રુચે કે પ્રિય થઈ પડે છે તે તેને માટે નિર્દોષ છે, અને તેની દષ્ટિમાં જે સદેવ છે તે અપ્રિય છે. સર્વ જીવોને પ્રકૃતિ પિતાના તરફ આકર્ષે છે. તે સર્વને એકસરખી સદેષ વા નિર્દોષ દેખાતી નથી. વસ્તુતઃ પ્રકૃતિમાં સ્તુત્ય કે નિંધ કશું જ નથી, છતાં જે શુભાશુભત્વ ભાસે છે તે રજોગુણ, તમે ગુણ, અને સત્વગુણરૂપ પ્રકૃતિના ધર્મથી છે. આત્મામાં પંચભૂતાત્મક પગલિક પ્રકૃતિ ભાસે છે. પંચભૂતાત્મક પ્રકૃતિને વિવેકપૂર્વક વ્યવહાર કે ઉપગ કરો તે આત્માધીન છે. પંચભૂતેને અનેક પર્યાયરૂપ જે જાણે છે અને તેને મનના સંકલ્પવિકપ વડે જોઈએ તેવો ઉપગ કરે છે તે વ્યવહાર જીવને જીવી શકે છે. - આત્મજીવને જીવવામાં પદુગલિક પ્રકૃતિના આશ્રયની જરૂર છે. મારા ભક્તો ઉદાર આચાર-વિચારથી પ્રકૃતિના વ્યવહારમાં પ્રવર્તે છે. સર્વ જીવો પિતપતાની પ્રકૃતિ અનુસાર વર્તે છે. જે મારા પર પૂર્ણ વિશ્વાસ–પ્રેમ રાખે છે તેઓની સર્વ પ્રકૃતિ ભક્તિરૂપ છે. ઉપયોગી જીવન વડે જીવવું તે અહિંસા છે અને આત્મપ્રકૃતિને વિનાશ તે હિંસા છે. જેઓ આત્મવીર અને પ્રકૃતિદેવીને ભિન્ન અનુભવે છે અને નિર્લેપ પણે વર્તે છે તેઓ, સત્યરૂપા! તારા નામે પ્રસિદ્ધ થયેલાં સૂક્તોને અનુભવે છે અને પૂર્ણ સ્વતંત્ર અને મુક્ત બને છે. - આમાની સાથે મનને એગ કરીને બાહ્યાંતર વિશ્વશાળામાં જેમ આનંદ પડે તેમ વિચરવું અને જે જે દુઃખના સંગે કે હેતુઓ લાગે તેનાથી મુક્ત થવું એ સજીવન દેહમુક્તિ છે. એવી
For Private And Personal Use Only