________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re
અધ્યાત્મ મહાવીર
પ્રાપ્ત કરી શકાય છે. શુદ્ધાત્મપરા મહાવીરરૂપની પ્રાપ્તિ માટે મન-વાણી-કાયાદિ પ્રકૃતિનું અવલ ખન કર્યાં સિવાય કઈ મેક્ષપ્રાસાદના પગથિયાં પર આરેાહી શકતું નથી. પ્રકૃતિતત્ત્વ એ મામાગમાં ભેામિયા સમાન છે. આત્માની વાંછના કરનારને શરીર, મન આદિ પ્રકૃતિરૂપ છે તે બ્રહ્મ જેવુ બ્રહ્મદૃષ્ટિની એકતાનતાઓૢ ભાસે છે. તેથી બ્રહ્મભાવનાની દૃષ્ટિએ શરીર-મનરૂપ પ્રકૃતિ પરબ્રહ્મરૂપે જણાય છે અને તે આત્મતત્ત્વ સમાન શક્તિવાળુ છે.
જડ દ્રવ્યમાત્રને પ્રકૃતિતત્ત્વમાં સમાવેશ થાય છે, અને પ્રકૃતિમાં આત્માને ઉપચાર કરીને બ્રહ્મભાવષ્ટિવાળા તેને આત્મરૂપ ગણે છે. જે હિંસા અને અહિંસાભાવ છે તે પ્રકૃતિમાંથી ઊપજે છે અને પ્રકૃતિમાં સમાય છે. પ્રકૃતિના સંબધે : તે આત્માના ભાવા ગણાય છે. ઔદયિક ભાવદૃષ્ટિએ એ મિશ્ર છે, શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિએ હિંસા અને અહિંસા અસત્ છે અને વ્યવહારનયની દૃષ્ટિએ ઔપચારિક સત્ છે, એમ છદ્મસ્થાવસ્થામાં અનેક નચેાની દૃષ્ટિએએ હિંસા અને અહિંસાને આત્મતત્ત્વમાં તથા પ્રકૃતિતત્ત્વમાં મેં ઘટાવ્યા છે. તે મેં તને જણાવ્યા છે. આત્માન્નતિનાં પગથિયાં પ્રકૃતિનાં ખનેલાં છે અને તેનાં આલખને પ્રકૃતિતત્ત્વની મુખ્યતાવાળાં છે. એ મન્નેમાં અપેક્ષાએ ઉપાદાન અને નિમિત્તકારણુતા પરસ્પરાપગ્રહચેાગે છે. અભેદોપચારે આત્મા અને પ્રકૃતિ અને સંત્તાષ્ટિએ એકરૂપ વ્યવહારાય છે. પ્રકૃતિ અને આત્મતત્ત્વમાં સતપણું એકસરખું છે અને પ્રકૃતિથી ચિંદાનંદભાવે આત્મતત્ત્વરૂપ હું સČનિયામક મહાવીર ભિન્ન —એમ જેએ અનુભવે છે તે મેાક્ષમાર્ગનાં સેાપાના પર તીવ્રભાવે આરહે છે.
શુદ્ધાત્મમહાવીરના સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરનારા મારા ભક્તોએ પ્રકૃતિદેવીની નિન્દા ન કરવી; તેને વિવેકાશ્ચિમ ઉપગ્રહષ્ટિએ ઉપયેગ કરવેા, પણ તેમાં શુભાશુભ બુદ્ધિથી તથા ધાઈ ન જવું, એમ મારા ભક્તોને હિતશિક્ષા છે.
124
For Private And Personal Use Only