________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હત્યમા સદા તે તે રીતે તેઓએ ક્રમભાવે સમજીને વર્તવું એ જ કલિયુગમાં મુક્તિને સર્વથી માટે ભક્તિયોગ છે.
મનુષ્ય એકબીજાને આત્મ પિકે ચાહે અને એકબીજાના આત્માને મદદ કરે, એકબીજાનાં દુઃખનાં અશ્રુ છે, ઔષધાલયે સ્થાપે, એકબીજાના દેને ભૂલે અને ગુણોને ગ્રહણ કરે. એકબીજામાં આપ પરમાત્મપ્રભુને દેખે, પરસ્પર એકબીજાના બૂરામાં ઉભા ન રહે, પર એની સેવા કરે બાપને પાયાના અનેક માર્ગોમાં ગમન કરનારાઓ પરસ્પર એકબીજાને ધર્મ નાશક ન ગણે અને એકબીજાને મળતાં આપ મહાવીરદેવને જયઘોષ કરે. સર્વ દેશના અને સર્વ ખંડના મનુષ્ય સુખી રહે અને પશુઓ તથા પંખીઓની રક્ષા થાય, લેભાદિક સ્વાર્થથી મનુષ્ય સર્વ જીવો માટે જે એકસરખી જીવનસામગ્રી છે તેમાં કલહ કરી પરસ્પરને નાશ ન કરે, ઇત્યાદિ ઉપદેશ આપ ત્યાગી બની દેવાના છે. તેથી વિશ્વમાં સર્વત્ર શાંતિ પ્રસરશે અને દુનિયાના છ શાંતિને શ્વાસોચ્છુવાસ લેશે. એ આપને મહોપકાર સદા યાદ કરવા લાયક છે. પરોપકારનાં સત્ય જીવન આપ સર્વત્ર લાવવાના છે. સ્ત્રીઓને પણ પુરુષની પેઠે પૂર્ણ મુક્તપદ આપો છે અને આપશે. આપની ત્યાગાવસ્થાથી વિશ્વને ઉદ્ધાર થવાનો છે. પરબ્રહ્મ જિનેશ્વર અહંન મહાવીરદેવ આપને નમસ્કાર થાઓ. અપને સર્વસ્વાર્પણ કરીને હું આપનું શરણ અંગીકાર કરું છું.
પરબ્રહ્મ મહાવીર : પરમગૃતદેવી સત્યરૂપા ! મેં તને જ પ્રમાણે ઉપદેશ આપ્યો છે તે પ્રમાણે તેં હિંસા અને અહિંસાનું વર્ણન કર્યું છે. તે ભક્તિસેવા સંબંધી જે હૃદયે
મારો પ્રકાશ્યા તે સત્ય છે અને તે મારા જણાવેલા છે શરીરવાણી-મન આદિ પુદ્ગલપર્યાયની સહાય વિના કઈમારું પરમાત્મપદ
સ કરી શકતું નથી. પ્રકૃતિરૂપ મનમાં આપને (પરમાત્માને સંસાકાર થાય છે. મન આદિ પ્રકૃતિ કરણ વડે આપને (પરમાત્માને
For Private And Personal Use Only