________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
સત્યરૂપા સૂક્ત
લય થઈ જાય છે. રાજ્યેાગ, હુડચેાગ અને મત્રયેાગ સમાધિને અંતર્ભાવ એમાં થાય છે. તેથી હું અને તુને ભેદ રહી શકતે નથી. હું રૂપમાં તુરૂપ તમે સમાઈ એકરૂપ જણાએ છે અને તુરૂપમાં હું સમાઈ ને તુરૂપમાં એકરૂપે અનુભવાઉં છું, એવુ મને શુદ્ધાત્મવીરાનુભવજ્ઞાન પ્રગયુ છે.
.
હું તે ઇત્યાદિની પેલી પારની નિવિકલ્પ શુદ્ધપ્રેમયે ગે આપની નિવિકલ્પદશા, કે જેમાં મારું તમારું સ્વરૂપ જુદું નાનું નથી, તેને મે ઘણી વખત સાક્ષાત્કાર કર્યાં છે. તેથી હવે પ્રકૃતિ અને આત્મામાં સમ્યગ્દર્શનના અનુભવ થયા છે. ઉત્પાદ-વ્યયાધાર સવ આસ્તિ-નાસ્તિ, જ્ઞેય–જ્ઞાન પર્યાયરૂપ આપના વિકલ્પ તથા નિવિકલ્પ જ્ઞાનાનુભવ કર્યાંથી મારે પ્રેમ પણ તે તે કાલે સવિકલ્પનિવિકલ્પતાને અનુભવે છે. તેથી અદ્મમુક્તતા તે શુદ્ધ નિશ્ચયનયરૂપ આપના સ્વરૂપના અનુભવે ભ્રાન્તિરૂપ ભાસી છે. એવી આપની શુદ્ધાત્મમહાવીર પ્રેમદશામાં પરિણમીને આપની સ્તુતિ ભક્તિ કરું છું અને વ્યવહારથી વ્યવહારષ્ટિએ વર્ત્યા કરવારૂપ આપની સેવા કરુ છે.
▸
આપની કૃપાદૃષ્ટિથી સર્વ જીવેા કાલ, સ્વભાવ, નિયતિ, કમ અને ઉદ્યમ એ પાંચ કારણ કાયસિદ્ધિને અનુકૂલ થાય એ રીતે કરે છે. આપની કૃપાદૃષ્ટિ અને પ્રેમદૃષ્ટિ સ જીવા પર છે, પરંતુ જેએ આપના પર વિશ્વાસ અને પૂર્ણ પ્રેમ ધારણ કરતા નથી તેઓને પાંચ કારણે। કા'ની સિદ્ધિને અનુકૂલ પરિણમતા નથી. આપની કૃપા જેએમાં વ્યક્ત થાય છે તેઓનાં હૃદયમાં ઉત્સાહ, પ્રેમ, વિશ્વાસ, ધૈયના અગ્નિ પ્રગટી નીકળે છે. તેએ આપના ઉપદેશમાં સવ' પ્રકારની ઉન્નતિ દેખે છે, આપ પરમાત્મમહાવીર પ્રભુ સવથી આરાધ્ય, સેવ્ય છે. આપ સવ વિશ્વના જીવેાના સહાયક, ત્રાતા છે. આપનું સ્મરણુ, ધ્યાન કર્યાંથી અનતાં પાપમાં ટળી જાય છે. સમુદ્રમાં, નદીમાં, એટમાં, પતિ પર, રણુમાં, ભયાનક સ્થાનકા
For Private And Personal Use Only