________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
છે.તે અહિંસાનાનરૂપ છે.
નટનાગરની માજી સમાન દુનિયાની ખાજીમાં પ્રવતેલા પશુ તેનાથી ન્યારે જે સ્વાત્મવીરને અનુભવે છે તેના આત્માની કાઈ પ્રકૃતિ હિ`સા કરી શકતી નથી અને સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતો છતો તે કેાઈની હિંસા કરી શકતો નથી. આપના ભક્તો સવ વિશ્વને આપરૂપ ભાવીને સત્ર જીવેાને સ્વાર્થ, ધન, રૂપ, ભેગાદિકની અપેક્ષા વિના નિર્માહપણે સત્ય પ્રેમથી ચાહે છે. તેએની ચાહના કહેણી કરતાં કરોડગણી રહેણીમાં ઉત્તમ છે. આપના ભક્તોને સત્ય પ્રેમ અને સત્ય પ્રેમીએ એ જ જૈન ધર્મ અને જેના તરીકે છે. નામ-આકૃતિ-દ્રવ્ય-ભાવથી આપનાં પ્રેમ-ભક્તિમાં મશગૂલ થયેલાએ જ્યાંત્યાં સ`ત્ર આપના ભક્તોમાં આપને દેખે છે. તે આપના વિના અન્ય જડ વસ્તુઓની નાકના મેલ જેટલી પશુ કિંમત ગણતા નથી.
અધ્યાત્મ મહાવીર
For Private And Personal Use Only
જેઆ આપને પ્રેમમહાવીરરૂપે સદા ભજે છે તે આપને પ્રેમમહાવીરરૂપે પ્રાપ્ત કરે છે. સત્ય પ્રેમભાવ વિના કાઈ ભૂતકાલમાં આપના ભક્ત થયે। નથી, વમાનમાં થતા નથી અને ભવિષ્યમાં થવાને નથી. દેશ, કાલ, નિયમ, રૂપ, સત્તા, ધન, વિદ્યા, શરીરાદિકની સત્ય મહાવીરપ્રેમમાં ઉપચાગિતા નથી એમ જેઆ જાણે છે અને તે પ્રમાણે અંતરમાં પરિણમે છે. તેઓ અહિંસાનાં લાખા પગથિયાં પર આરહીને આપને મળી શકે છે. આપની ભક્તિના આરંભના પ્રેમ સદેષ હાય છે, પણ પશ્ચાત્ અનુક્રમે આગળ ચઢતાં તે નિર્દોષ થાય છે. પ્રથમાવસ્થામાં જડના સંબંધે આત્મામાં અને જડ શરીરાદિમાં પ્રેમ પ્રગટે છે. પછી પ્રકૃતિપ્રેમથી આગળ ચઢવાના અને છેવટે આપના પુર્ણસ્વરૂપને પ્રાપ્ત કરવાના પ્રેમ પ્રગટે છે અને તપેક્ષયા અહિંસાભાવ વધતા જાય છે. હિ'સામાંથી અહિંસારૂપ આપના સ્વરૂપમાં પ્રવેશાય છે.
કલિયુગમાં કલિયુગની મુખ્યતાએ આપના પ્રેસીએ. આપના