________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર વચ્ચે રહ્યા છતાં અને શુભાશુભ કર્મ દવા છતાં વૈદેહી જીવન્મુક્તો બને છે. તેઓ સર્વ પ્રકારની સ્વાધિકારે પિતે નિર્ણય કરેલી પ્રવૃત્તિ કરવા છતાં નિલેપ રહે છે. તેઓની જે શુભાશુભ પ્રવૃત્તિઓ છે તે અન્યના શુભાશુભ કર્મના નિમિત્ત કે પ્રેરણાથી બને છે. તેઓની સ્તુતિ, પૂજા, ભક્તિ, સેવા કરનારાઓ પુણ્ય, સંવર, નિજેરા, મોક્ષ પ્રાપ્ત કરે છે, અને તેઓની કમેદયિક ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓ કરનારાઓ પાપકર્મ–વિશ્વરૂપ દુઃખફળની પ્રાપ્તિ કરે છે.
આપના ભક્ત જ્ઞાની જૈનોની ઔદયિકભાવની સર્વ ચેષ્ટાઓમાં જેઓ પ્રકૃતિ તત્ત્વને દેખે છે, પ્રકૃતિમાં સદેષતા અને નિર્દોષતાને જેઓ આરેપ કરતા નથી, પ્રકૃતિ સંબંધી શુભાશુભ સદ્ગુણ-દુર્ગુણભાવને આભાઓમાં જેઓ આરેપ કરતા નથી, દેખતા નથી કે માનતા નથી અને વ્યવહારથી અહિં સક ભાવરૂપ ભક્તિ વડે પેતાને શુદ્ધ, બુદ્ધ, પરમાત્મા મહાવીરરૂપથી અનુભવ્યા કરે છે, દેખ્યા કરે છે તેઓ મેહની સર્વ પ્રવૃત્તિઓમાં કર્મબંધની સર્વ પ્રવૃત્તિઓ વચ્ચે ઊભા રહેલા છતાં તથા અન્યોને મહાદિકર્મલેપ કરાવે એવી પ્રવૃત્તિઓ કર્યા છતાં પણ નિલેપ અને નિબંધ રહે છે. તેઓ ગૃહસ્થાવાસમાં તથા ત્યાગાવાસમાં દેશ, કેમ, સંઘ, સમાજ, રાજયાદિકની પ્રવૃત્તિઓ જે જે
ગ્ય લાગે તે ર્યા કરે છે. તેઓ અપવાદાદિકથી ભય પામતા. નથી અને પિતાનું કર્તવ્ય ત્યજતા નથી. નિન્દા, અપયશ વગેરે અશુભ ભાવમાં અસતપણું દેખીને જે શુદ્ધાત્મમહાવીરભાવમાં સપણું દેખે છે તેઓ આત્માની અપેક્ષાએ અસત્ એવા સર્વ પીગલિક ભાવમાં શુભાશુભત્વની કલ્પનાઓ, કે જે અજ્ઞાનથી બંધાઈ ગઈ છે, તેને મિથ્યા અને ભ્રાંતિરૂપ સમજ્યા બાદ સંસારના વ્યવહારની અપેક્ષાએ તેવી અસતપ્રવૃત્તિથી બંધાતા નથી તેમ તેને મૂકતા નથી. બંધાવું અને મુકાવું તે અસમાં કલ્પાયેલી બ્રાન્તિ છે. તે ટળતાં અને સત એવા આત્મામાં બુદ્ધિ થતાં સર્વ
For Private And Personal Use Only