________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપા સૂક્ત
(૭
થાઓ છે. જેને જેવા ભાવે જે જે અવસ્થામાં આપ આનંદરૂપ જણાઓ છે. તેઓને તે તે કાળમાં, દેશમાં, અવસ્થામાં અને તે તે ભાવમાં આપ મળતા રહેા છે.
આપની કૃપા જેએ પામ્યા છે તેઓ રેાવામાં, હસવામાં, નાચવા-કૂદવામાં, કાય કરવામાં, ખાવામાં, પીવામાં હરવા-ફરવામાં આપના આનંદની ઝાંખી પામ્યા કરે છે. તેઓ જીવે છે તોઆનથી જીવે છે, મરે છે તો આનંદથી મરે છે. તેઓ ધનવંત થાય છે તોપણુ આપના આનંદને અનુભવે છે, નિન બને છે તોપણ આપના આનંદને અનુભવે છે. તેઆ જે જે વખતે જેવી જેવી ખાદ્યદશાને વા આંતરદશાને પામે છે તે કફળ જાણીને તે આપને અર્પણ કરે છે અને તેમાં તેએ આનંદમસ્ત બને છે.
દુનિયાના અજ્ઞ જીવા ખાહરથી જેવા તેઓને દેખે છે તેવા તેએ કમલમાં સાક્ષી-ભક્તા ખનેલા હેાવાથી હાતા નથી. જેવા તેવા પણ આપના ભક્તો આપના સુખદુઃખમાગે થઈ ને આપને પામે છે. આપના ભક્તો આપ પરમગુરુની કૃપા વિના અન્યભાવ ઇચ્છતા નથી. આપની ઇચ્છાને અધીન વવું તે આપની કૃપા પામવાની સવેřત્કૃષ્ટ ભક્તિ છે. પ્રત્યે ! મને એવી ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થાઓ. જડ-ચેતનેામાં શુભાશુભ ભાવ ન દેખાય, પેાતાનામાં શુભાશુભ કલ્પિત યશ-અપયશ આદિને આરેાપિત અનુભવ ન અનુભવાય અને સવ કન્યપ્રવૃત્તિઓને સ્વાધિકારે પ્રસન્નચિત્ત અને પ્રસન્નમુખથી કરાય તેમ જ સ'માં આપની પરબ્રહ્મમહાવીરભાવનાની સ્થાપના રહે એવી ભક્તિજ્ઞાનદશા વડે હુ આપને પામવા ઇચ્છું છું. આપ તે ભાવે મને મળે.
સવ' મનુષ્ચાને અન્ન, સંપત્તિ અને સામગ્રીની સારી રીતે પ્રાપ્તિ થાય અને સવ મનુષ્યેા પરસ્પર એકબીજાને પેાતાના સમાન ગણે તથા તેઓની સાથે સમાનતાથી વર્તે એવી રીતના દેશકાલાનુસાર જે જે કાયદાએ ચતુવિધ સંઘ ઘડે છે અને ભવિષ્યમાં ઘટશે તે
For Private And Personal Use Only