________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપા મુક્ત
આપને મળવાની અસખ્ય દૃષ્ટિઓના અધ્યવસાયાના ભાવામાં ભક્તો . જેમ જેમ ઉત્તરાત્તર આગળ વધતા જાય છે તેમ તેમ તેએ આપનું અનંત સ્વરૂપ અનુભવતા જાય છે. તેઓ પાછળના ભાવ
પચાના વ્યય કરતા જાય છે અને આગળના ભાવપાંચાને ક્રમે ક્રમે અંગીકાર કરતા જાય છે, સ્પ°તા જાય છે અને તરતમચેાગે ભક્તો અને જ્ઞાનીએ બનતા જાય છે તથા તે તે પરિણામરૂપ આપના પર્યાયસ્વરૂપને પામે છે. આપને જેએ જેવી ઇચ્છાથી ભજે છે તેઓ તેવા ફળને પામે છે. જેના હૃદયમાં આપ સત્ય પ્રેમથી એ ઘડી પર્યંન્ત પરિણામ પામે છે તે આપને પૂર્ણ રૂપથી પામ્યા વિના કદાપિ રહેતો નથી. એ આપને સ્વાશ્રયભાવે ભજે છે તેઓને આપ તેવા રૂપે મળેા છે. સકામભાવનાથી આપને ભજનારાને આપ સકામભાવે મળે છે અને નિષ્કામદષ્ટિથી ભજનારાઓને નિષ્કામભાવે મળેા છે. ઉચ્ચભાવથી ભજવાવાળાને આપ ઉચ્ચભાવરૂપથી મળેા છે અને નીચભાવથી ભજવાવાળાને આપ નીચભાવરૂપથી મળેા છે.
આપના મહિમા અપર પાર છે. સવ વિશ્વમાં, જલમાં, સ્થૂલમાં, વન-ઉપવનમાં, પ°તોમાં, નદીઓમાં, ઝરણાંઓમાં, શિલાઓમાં, આકાશમાં, સૂર્ય-ચન્દ્ર-તારાઓમાં, રેતીમાં, વૃક્ષામાં એમ સ પદાર્થોમાં આપને પરબ્રહ્મ અનંતમહાવીરરૂપે જેઓ ભજે છે તેઓને આપ તેઓની ભાવનાદૃષ્ટિ પ્રમાણે જુદા જુદા ભાવે મળે છે અને અનેક ભાવ-પર્યાય વડે ઉત્પાદ-વ્યય-ધ્રુવતારૂપે અનુભવાએ છો. મનુષ્યામાં, પશુઆમાં, પખીઓમાં આપને જેવા જેવા ભાવથી લેાકેા ભજે છે અને પ્રવૃત્તિ કરે છે તેઓને આપ આત્મમહાવીર તેવા ભાવરૂપથી પરિણમીને આત્મપર્યાય મહાવીરતાને પામે છો. જે જે નચેાથી આપને જે જે ભાવે ભજવામાં આવે છે તે તે નચેની દૃષ્ટિ પ્રમાણે તેવા તેવા ભાવે આપને તેઓ પામે છે અને આપ તેવી તેવી નયટષ્ટિએ તેવા નયદ્રષ્ટા આત્મમહાવીરરૂપ પરિણા છો. આપની કૃપા જેઆ પામે છે તેએ આપનું સ્વરૂપ સમજી શકે છે.
For Private And Personal Use Only