________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપા સૂક્ત
અસખ્ય માર્ગો છે, પણ તે ક્રમે ક્રમે પગથિયાની પેઠે પ્રાપ્ત થાય છે. તે કહેણીથી પ્રાપ્ત થતા નથી, પણ રહેણીથી પ્રાપ્ત થાય છે— એમ આપે ઘણી વખત પ્રકાશ્યુ' છે તે મારી સ્મૃતિમાં છે. હું તે પ્રમાણે સ્વાધિકારે વવા પ્રયત્ન કરું છું.
જે જે અંશે મેહની પ્રકૃતિના ઉપશમ, ક્ષયાપશમ, ક્ષાયિક ભાવ થાય છે અને આત્મજ્ઞાનથી મનુષ્ય સ્નાતક ભાવને પામે છે તે તે અશે અને તે તેભાવે મનુષ્ય આપને અહિ ંસક ભક્ત અને છે. અજ્ઞાન અને મેહની પૂર્ણ હિંસા કર્યાં વિના પૂણ્ અરિહંતપદ પ્રાપ્ત થતું નથી. મનમાં ઉત્પન્ન થનાર રજોગુણી અને તમેગુણી અજ્ઞાન અને મેહનેા નાશ કરવા એ આપના પરના પૂર્ણ પ્રેમ-શ્રદ્ધાના ખળ વિના બનતુ નથી. આપની કૃપા વિના કેાઈ અહિંસા અને ભક્તિના પગથિયે પગ મૂકવા સમર્થ થતું નથી. આપ ભગવાનની કૃપાથી જ અહિંસાતત્ત્વને। પ્રકાશ થાય છે, માટે આપની કૃપા મેળવવામાં સર્વ વિશ્વનું કલ્યાણ છે. આપની કૃપારૂપ મહાવ્યાપક સ્વરૂપમાં સર્વ પ્રકારનાં અહિંસાદિ તત્ત્વાને અન્તર્ભાવ થાય છે. માટે આપની પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી ભક્તિ કરનારા જૈનો, આ તો, બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યેા આદિ આપને પામે છે.
આપને સર્વસ્વાર્પણભાવથી જેએ ભજે છે, પેાતાનાં મનવાણી—કાયા સ આપને અણુ કરે છે અને તેમાંથી કર્યાં, લેાક્તા કે હતોની બુદ્ધિ હઠાવીને આપની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે; યશ-અપયશ, મારું-તારું, માન-અપમાન આદિ સર્વ ભાવે આપને અપણુ કર્યા ખાદ જે પેાતાના માનતો નથી; જે થયું, થાય છે અને થશે તે સવે આપનું માને છે, તે તટસ્થ સાક્ષીભાવરૂપ આપની ભક્તિને પામે છે. પેાતાનાં નામરૂપાદિ જે કંઈ દૃશ્ય-અદૃશ્ય છે તે સ જેણે આપને એવી રીતે સમાઁ" છે કે જેથી તેને અહં ત્વ–મમત્વ ન થાય, એવી દશાની જ્ઞાનભક્તિ સર્વોત્કૃષ્ટ છે. એવી ભક્તિવાળા મનુષ્યા સર્વ કર્મો કરવા અને ભાગવવા
For Private And Personal Use Only