________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંસા-અહિંસાનું સ્વરૂપ
૬૭
જીતે છે તે જૈનો છે. દુ:ખીએનાં અશ્રુએ લૂછનારા અને દુઃખાથી મુક્ત થવાના સર્વ સ્વતંત્ર ઉપાયેા ખતાવનારા તથા દુ:ખા, કલેશે, લચા, આપત્તિઓના સંયેાગાના વિયેગ કરનારા–કરાવનારા અહિં સક જૈનો છે. સ પ્રકારની સાંસારિક દુÖળતાઓની હિંસા કરનાર અને આત્માની રક્ષા કરનાર અહિંસાભાવવાળા છે.
દેશ–કાલાનુસારે સર્વ પ્રકારની ખળવક કલાઓ, યત્રા, તત્રા, મન્ત્ર, ચાર પ્રકારની નીતિઓ, યુક્તિઓ, પ્રયુક્તિઓને જે સર્વ પ્રકારે જાણીને પ્રાપ્ત કરતો નથી તે અહિંસા કરવા શક્તિમાન થતો નથી. હિંસાશક્તિએ કરતાં અહિંસાશક્તિઓનુ જોર વિશેષ હાય તો જ સંસારમાં દેશ, ચતુવિધ સંઘ, સમાજ, રાજ્યાદિકની સુવ્યવસ્થા સંરક્ષી શકાય છે.
સત્ય પ્રેમ, શુદ્ધ પ્રેમ, આત્મપ્રેમ, કુટુંબપ્રેમ, સપ્રેમ, નિર્દોષ પ્રેમ, ઉદાર પ્રેમ, પરમા પ્રેમ, વ્યાપક પ્રેમ, પ્રશસ્ય પ્રેમ, ધં પ્રેમ, અમર્યાદિત પ્રેમ, દેશકાલવ પાધિથી અપ્રતિબદ્ધ પ્રેમ આદિ સર્વ પ્રકારના પ્રેમરૂપ અહિંસાભાવ છે. પ્રેમ એ જ અહિંસા છે. પ્રેમ અહિંસા છે અને દ્વેષ હિંસા છે. પ્રેમ રક્ષણ કરે છે અને દ્વેષ નાશ કરે છે. જેના પર પ્રેમ છે એને નાશ થતો નથી. પ્રેમમાં સર્વ પ્રકારના ધર્મોની ઉત્પત્તિ રહી છે. પ્રેમની અપેક્ષાએ અહિંસા છે અને દ્વેષની અપેક્ષાએ હિંસા છે,
જ્ઞાનની જેટલી વૃદ્ધિ તેટલી અહિંસાની વૃદ્ધિ અને અજ્ઞાનના પ્રમાણમાં હિ'સા જાણવી. વૈકારિક અહિંસાની અતિ પ્રમાણમાં વૃદ્ધિ થાય છે ત્યારે સત્ય હિંસાનું પ્રાકટચ થાય છે અને એ વિકારી અહિંસાની વૃદ્ધિને રાકે છે, શરીરની હિંસા કરતાં મનની હિંસા વિશેષ કમ અધક છે. જે મારા ખરા ભક્તો હાય છે એએ નિન્દા, કલંક, અપવાદ, અપકીતિ, અપયશના વિષના પ્યાલાને પૂર્ણ પ્રેમપૂર્વક અને પ્રસન્ન મનથી પી જાય છે. તેએ આત્મા પર મનની ખરાબ અસર થવા દેતા નથી અને મન ઉપર પણ આત્માપયેાગ
For Private And Personal Use Only