________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં સા અહિંસાનું સ્વરૂપ
૬૩
ચિંતાએથી માનસિક દુબળતા વૃદ્ધિ પામે છે અને અજ્ઞાનથી વિશ્વના એજો પેાતાના પર વહેારી નકામે। દુઃખી થાય છે. કીતિ અને અપકીતિથી આત્મા ન્યારે છે, માટે તેને પેાતાની માનવી એ બ્રાન્તિ છે. વ્યવહારથી માહ્ય સચાગેામાં પ્રવવું, પણ તેમાં આત્મબુદ્ધિ નહીં ધારણ કરવાથી વિશ્વના લેાકેાના શુભાશુભરૂપ કાલાહલેાની પેાતાને અસર થતી નથી. દુનિયાના શુભાશુભ શબ્દોની આત્મા પર શુભાશુભ અસર ન થવા દેવી એ જ અહિંસા છે. માટી માટી વાતો કરવાથી કંઈ વળતું નથી, પરંતુ પ્રતિષ્ઠા, પ્રીતિ, અપક્રીતિ, લેાકાપવાદ વગેરેના એજાથી આત્માને નિલેષ રાખવે એ જ અહિંસા કર્તવ્ય છે. જે પેાતાના સત્ય વિચારાથી આત્માની અહિંસા કરી શકે છે તે વિશ્વમાં અહિંસા કરવા સમર્થ થાય છે. મનના અને શરીરને નાશ કરનારા વિચારાને મનમાં ન પ્રગટવા દેવા તે અહિંસા છે. ભયના અને લેાકાપવાદના વિચારાથી હિંસાની વૃદ્ધિ થાય છે.
શ્રી સત્યરૂપાદેવી ! મનમાં એક પણ ભયને। સકલ્પ ન આવવા દે. મનમાં પ્રગટતા સ વિચારાનુ મને સ્વાર્પણ કરીને તેમાંથી અહું-મમત્વની બુદ્ધિ ઉઠાવી દે. મારા શુદ્ધાત્મ મહાવીરપદ્મમાં તારું મન મશગૂલ રાખીને સર્વ સાંસારિક કજ્યે કર ! મનના સૌંકલ્પ વિકલ્પને અભાવ તે જ આધ્યાત્મિક મહાવીરની ભક્તિપૂજા છે. આત્મમહાવીરની આજ્ઞા વિના મન એક પણ વિચાર ન કરે એ જ મારી આજ્ઞા-ભક્તિસેવા છે.જેએ મને નિવિકલ્પ પરમાન ંદરૂપ તરમાં અનુભવે છે તેએ પિંડ અને બ્રહ્માંડ સકલ વિશ્વમાં પરમપ્રભુપદ, કે જે મારુ' છેવટનું ક્ષાયિક પત્તુ છે, તેને પામે છે. મનમાં પ્રગટતા અશુભ વિચારે રાકવામાં શરીર, મન, આત્માની અહિંસા સાધી શકાય છે. આત્મમહાવીરમાં અનત સામર્થ્ય છે તેને પ્રગટાવે. દુષ્ટ હિંસક વિચારેના સાસુ` યુદ્ધ કરી અને તેને મારી નાખેા.
For Private And Personal Use Only