________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંસા-અહિંસાનું સ્વરૂપ
૫૯, અનાપિત, ઔપચારિક અને સંનિષ્ઠ, શુભ, સદ્ભૂત ઔપચારિક અને અદૂભૂત ઔપચારિક આદિ અહિંસા અને હિંસાના ભેદ છે. વ્યાવહારિક અહિંસા અને શુદ્ધ નૈઋયિક અહિંસા એમ અહિંસાના અનેક નાની અપેક્ષાએ અનેક ભેદ જાણવા.
આત્માના જ્ઞાનાદિક ગુણોની હિંસામાં સર્વ પ્રકારની હિંસાએને અન્તર્ભાવ થાય છે. કેઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં ગૌણમુખ્યતાએ હિંસા અને અહિંસાતત્ત્વ રહેલ છે. અહિંસાતત્ત્વની મુખ્યતામાં ગૌણતાએ હિંસાતત્વ હોય છે. આવી નૈસર્ગિક સ્થિતિ માંથી સર્વ જીવેને તરતમયેગે પસાર થવું પડે છે. એશે. સર્વ જીવોથી પહેલાં મનુષ્યની અહિંસા તેમાંય નાસ્તિક, પાપી, દુષ્ટ મનુષ્ય કરતાં મારા ભક્ત આસ્તિક જૈનસંઘની અહિંસા અનંતગણ ઉત્તમ છે. તેના કરતાં જ્ઞાની જૈન કવિઓ, વક્તાઓ લેખકેની. તેના કરતાં ત્યાગીએ અને ત્યાગીઓમાં ઉપાધ્યાય, આચાચૅની અહિંસા અનંત-અનંતગુણ વિશેષ ઉત્તમ અને ફલદાયક છે. કરેડો અસંખ્ય એકેન્દ્રિય જી કરતાં એક દ્વીન્દ્રિયની અહિંસા ઉત્તમ છે. અસંખ્ય કીન્દ્રિય કરતાં એક ત્રીન્દ્રિયની અહિંસા કરવા. એગ્ય છે. અસંખ્ય ત્રીન્દ્રિય કરતાં એક ચતુરિન્દ્રિયની અહિંસા કરવા ચોગ્ય છે અને અસંખ્ય ચતુરિન્દ્રિય જીવો કરતાં એક પંચેન્દ્રિયની અહિંસા કરવા યોગ્ય છે, અને અસંખ્ય પંચેન્દ્રિય જલચર, સ્થલચર, ખેચર, ઉરપરિસર્ષ અને ભુજપરિસર્પ તિર્યંચો કરતાં એક મનુષ્યની અહિંસા સાપેક્ષાએ કરવા યોગ્ય છે.
કરોડો નાસ્તિક જડવાદીઓ કરતાં મારા એક આસ્તિક જૈનની રક્ષા કરવામાં અહિંસા અનંતગુણ ફલદાયી છે. લાખો આસ્તિક
નો કરતાં ગૃહસ્થ જૈન ગુરુએ અને ગૃહસ્થ જૈન રાજાની રક્ષા એટલે કે અહિંસા કરવા યેગ્ય છે. લાખ જૈન વિદ્યાથી બાળકે. અને જૈન બાલિકાઓની વિદ્યા, ધન, તન, અન્ન વગેરેથી અહિંસા કરવા ગ્ય છે. તેના કરતાં ત્યાગી આચાર્યોની અહિંસા કરવા
For Private And Personal Use Only