________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
સ્વતંત્રતા મળે અને ઘેર ઘેર જીવતાં ગુરુકુલ પ્રવતે ઇત્યાદિ અહિંસારૂપ જૈનધમ છે. સર્વ મનુષ્યેાને હવા, દવા, પાણી, આરેગ્ય આદિ સાધનેની સામગ્રી ખપ પ્રમાણે મળે એવી ખાખતોમાં તન, મન, ધનાદિક શક્તિઓને વિવેકપૂર્વક વાપરવી તે અહિંસાતત્ત્વ છે.
નિશ્ચયદૃષ્ટિએ એકબીજાનાં દિલને ન દુખવવું અને પતિપત્નીએ પરસ્પર આનદથી વવું અને વિશ્વાસઘાતાદિક પ્રવૃત્તિઓ તથા મિત્રદ્રોહ, ગુરુદ્રોહ, ધર્મેદ્રોહ અને મારા અવિશ્વાસથી દૂર રહેવું તે અહિં સાતત્ત્વ છે, અને તેનાથી વિરુદ્ધ વર્તવું તે હિંસાતત્ત્વ છે. અધિક વ્યાપક અહિં સાતત્ત્વની આરાધના માટે અલ્પ વ્યાપ્ય અહિં સાતત્ત્વને ભેગ આપવે અથવા ન્યૂન હિં’સાતત્ત્વને સેવવું એ પણ અહિંસાતત્ત્વ છે. જે જૈનોમાં ઉત્તમ પ્રકારની શક્તિઓ હાય, જે જે ગૃહસ્થ અને ત્યાગી જૈનોથી તેને અને અન્ય લેાકેાને વિશેષ લાભ થતો હાય તો તેએ પર આવેલી આપત્તિએ દૂર કરવા ગમે તે કરવું અને તેઓના અલ્પ દોષો વડે તેઓના નાશ ન થાય એવી પ્રવૃત્તિ કરવી તે અહિંસાતત્ત્વ છે. સધના, કામના, દેશ–રાજ્યાદિકના આગેવાનને દુષ્ટોથી બચાવ કરવા તે અહિંસાતત્ત્વ છે. ઘરની, કુટુ ખની અને ભૂમિની આત્મભાગ આપીને રક્ષા કરવી તે અહિંસા છે, અને પેાતાની શક્તિઓના કુટુંબ, વ, દેશ, સમાજની સર્વ પ્રકારની શક્તિએ ખીલવવામાં પ્રમાદ કરવા, અજ્ઞતા રાખવી, મડદાલ રહેવું તે હિંસા છે; પરંતુ શક્તિએ ખીલવવામાં અપ્રમત્ત રહેવુ તે અહિં સાતત્ત્વ છે.
પેાતાની, કુટુંબની, ઘરની, સમાજની, કામની, જૈનસ ધની વા માનિક અને ભાવિ શક્તિએની હિંસા અર્થાત્ વિનાશ ન થાય એવી રીતે વવું તે અહિંસા છે. સત્ય પ્રેમને અને મૈત્રીના નાશ ન કરવા તે અહિંસા છે. પેાતાના પ્રેમીએના વિનાશ થતો અટકાવવે તે અહિંસા છે. પેાતાને લાગેલાં વ્યસનાના નાશ કરવા તે દુષ્ટ વ્યસનહિ...સા છે અને તેના ગર્ભમાં અહિંસા છે. આરેાપિત અને
For Private And Personal Use Only