________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
પ
મધ્યસ્થ મની વ. તમારાં ખાળકેામાં મારી ભાવના ધારણ કરીને તેઓનું લાલનપાલન કરતાં, પશુઓનું, પક્ષીઓનું, માતા-પિતાદિકનું સેવન કરતાં, તમે ગમે તેવી સ્થિતિમાં મારુ પદ પ્રાપ્ત કરશેા, એમાં અંશમાત્ર સશય નથી.
તમે તમારાં સઘળાં કર્મોમાં મને દેખા. તમે ફરજ અજાળ્યે જાવ. શુદ્ધ પ્રેમથી કાર્યાં કરે, પરંતુ ફૂલની આશા માટે તમે મારી તરફ દેખા. માતાએ અને અહેનેા ! તમારે માથે જે ક્રો આવી પડેલી છે તે અજાવતાં નામરૂપના મેહરહિત મની અનાસક્ત રહેશે એટલે તમે શરીરના નાશની સાથે, બીજા અવતાર લઈ ઠેઠ મારી પાસે આવી જશે. તમારાં પાપા માટે માફી માંગે અને પશ્ચાત્તાપ કરે, એટલે તમે મારી પાસે આવી શકશે.
માતાઓ અને બહેને ! તમે શુદ્ધ પ્રેમસાગરરૂપ છે. તમારી પાસેથી શુદ્ધ પ્રેમનુ શિક્ષણ પુરુષા લઈ શકે છે. તમે જે અવતાર ધારણ કર્યો છે તે તમારી ઉન્નતિ માટે નિર્ધારિત છે અને તે થકી તમેા સમાજ, દેશ, ધર્મ, સંઘને, ઉપકાર દૃષ્ટિએ, અનંતગણા ઉપયાગી છે. અતિથિની સેવા, ગુરુસેવા, બાલસેવા, પ્રભુસેવા, સંઘસેવા, સમાજસેવા વગેરે અનેક પ્રકારની સેવામાં તમારુ જીવન અત્ય'ત ઉપયેાગી કરવુ' જોઈ એ.
સેવાધર્મોથી પકવ થયા બાદ આત્મજ્ઞાનની
પ્રાપ્તિ થાય
છે. સેવા કરવી એ તમારું મુખ્ય કર્તવ્ય છે. સેવા કરનાર સ્ત્રીવમાં અન’તગણી યેાગ્યતા છે. ભક્તિ કરવામાં સ્ત્રીવર્ગની અનંતગણી ચેાગ્યતા છે. જે તે અવતારની ફન્ને ખાવીને જે આગળ ચઢે છે તેને માટે તે અવતાર કમ યાગે પ્રાપ્ત થાય છે. માતાએ અને દેવીએ ! તમે ભેાજન વગેરે કર્મો કરીને તથા અન્ય કર્મો કરીને તમારા મનને ઉચ્ચ કરી શકે છે. ગૃહની દેવીએ તમે છે. તમારા આત્મા જ્યાં દુઃખ પામે છે તે ઘરમાં સુખસ'પદ્મા પ્રગટતી નથી.
For Private And Personal Use Only