________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
અધ્યાત્મ મહાવીર
તારની મહત્તા અવોધે. તમારા શરીરરૂપ વસ્ત્રના આકાર સ્ત્રીને છે, પણ તમે આત્માએ તે વસ્તુતઃ તેવા નથી. સ્ત્રીના અવતાર તરીકે તમારે જેક વ્યકર્મો કરવાનાં છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇ એ. પુરુષના શરીરમાં અને સ્ત્રીના શરીરમાં રહેલા આત્મામાં અનંત જ્ઞાનાદિ ગુણેા રહ્યા છે. પુરુષ પણ મુક્ત થાય છે અને સ્ત્રી પણ મુક્ત થાય છે. પુરુષ અને સ્ત્રીને મન, વાણી અને કાયાનાં સાધન સમાન છે, પુરુષ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને સ્ત્રી પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સ્ત્રીમાં પ્રેમ, સ્નેહની શક્તિ વિશેષ છે. સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ અને સમાન છે, માટે કાઈને હીન કે નીચ માનવા ન જોઈએ. સ્ત્રીના આત્માને પુરુષના આત્માની પેઠે માન-સન્માન આપવુ' જોઈ એ.
‘શ્રી તીથંકરા વગેરેને કુક્ષિમાં ધારણ કરનારી માતાએ છે માટે તેને રત્નકુક્ષિ કહેવામાં આવે છે. તે ગમે તેવા અપરાધવાળી હાય છતાં પ્રાણનો નાશ કરવા યાગ્ય સજાને પ્રાપ્ત થઈ શકતી નથી. સ્ત્રીઓ, બાલિકાએ દેવીએ છે. તેએ પુરુષની પેઠે દેશ, સમાજ, રાય, પ્રજા, સંઘ અને ધર્મ આદિનાં કાર્યોંમાં ભાગ લેવાને સમ છે. પુરુષની પેઠે સ્ત્રીઓ પણ ઉપદેશાદિકા માં ભાગ લેવા સમ છે. સ્ત્રી નીચ છે એવુ` કદી મનમાં ન લાવવુ જોઈ એ. સ્ત્રી જે કાર્ય કરે છે તે પુરુષ કરી શકે છે. સ્ત્રી અને પુરુષ અન્ને મળીને ગૃહસ્થાવાસની યાત્રા કરી શકે છે. પુરુષાની પેઠે સ્ત્રીઓને પણ વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ આપવુ' જોઈ એ
માતા, બહેનેા, ખાલિકાએ ! તમે હૃદયમાં મારુ સ્મરણ કરીને, મારા પર પૂર્ણ વિશ્વાસ ધારણ કરીને, વિશ્વસેવામાં પ્રવૃત્ત થાઓ. તમારાં કબ્યાને નિષ્કામપણે મજાવ્યા કરે. તમારાં કત યૈામાં મને દેખીને કબ્યા કરે. તમારાં નાનાં ખાળક વીરરૂપ, મહાવીરરૂપ છે એમ માનીને તેમની સેવા કરી, તેમનુ પાલન કર. પશ્ચાત્ તેએ જીવે યા મરે તેમાં તમે સાક્ષીભાવે,
For Private And Personal Use Only