________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પટ્ટે
અધ્યાત્મ મહાવીર
વૃદ્ધોની સેવા કરવી, ભાજન કરવું, પાણી ભરવું, દળવુ, ખાંડવું', ઘરની વ્યવસ્થા કરવી, પતિને લેાજન કરાવવું, બાળકાને ધવરાવવાં, પશુઓને અને પંખીઓને ખાવા આપવું, ઘરમાં સ મનુષ્યાને જમાડવાં, માંદા મનુષ્યેાની દવા તથા સારવાર કરવી, ગુરુની સેવા કરવી, દેવની પૂજા કરવી, ધાર્મિક ક્રિયાએ કરવી, અતિથિએને દાન આપવું, બાળકોને શિક્ષણ આપવું,ધાર્મિક પુસ્તક વાંચવાં, ધર્મવ્યાખ્યાનનું શ્રવણ કરવું. ઇત્યાદિ તમારાં મુખ્ય કર્યો છે. તે તમારે કરવાં જોઈ એ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ધ યુદ્ધ વગેરે કાર્યો તથા વ્યાપાર, કૃષિક વગેરે
કર્મો તમારે કરવાં જોઈએ. જે માગે અને જે કમે આજીવિકા સાધ્ય થાય, તે માર્ગમાં અનેક માં પ્રવૃત્ત થવું જોઈએ. તમે દેશ અને સમાજની રાણીઓ છે. ગમે તે ધર્માંક કરવાના તમારા હક છે. નીતિયુક્ત સર્વ કાર્યો કરવાને! તમારા હુક છે. દેશ, રાજ્ય અને સમાજનાં કાર્યમાં પુરુષની સાથે સહચારીપણે કાર્યો કરવાને તમારા હુક છે. તમારાં સ્વતંત્ર કર્મોથી ભ્રષ્ટ કરીને તમને પરતંત્ર કરવાને કાઈને હક નથી. હું તમને આજ્ઞા કરું છું કે તમે તમારાં ક બ્યા કરવામાં તમારી સ્વતંત્ર સત્તાને સદા સુરક્ષિત રાખેા, અને સ્વતંત્ર રહેવા માટે વિદ્યાદિ સર્વ શક્તિએ વડે યુક્ત રહેા. તમે સર્વ પ્રકારની વિદ્યાથી યુક્ત રહેા. તમારાં બાળકાને સર્વ પ્રકારની વિદ્યા વડે યુક્ત કરે.
· રહસ્યાર્થ વિનાની જડક્રિયાઓ, કે જેનેા અર્થ પણ તમે ન સમજી શકે, તે કરવાથી તમે દૂર રહેા. અતિથિનુ સારી રીતે સન્માન કરે. પતિની પાસે વસ્ત્રાલ કાર વગેરેની માગણીઓ કરીને તેમને દેવાના ગ્રૂપમાં ન ઉતારે. તમારા પતિને સ માખતમાં સહાયકારી થાએ. તમારા પતિને વિશ્વાસઘાત ન કરે. નામરૂપાદિ મેહમાં મુગ્ધ અનીને અન્ય પુરુષાને લાગવવાના વિચારમાત્ર પણ સતીઓને ઘટતા નથી. દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ વગેરે ખરાખ
For Private And Personal Use Only