________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
જોઈએ. મારા ગર્ભમાં રહેલે આત્મા પ્રત પી થાઓ, મહાજ્ઞાની વાઓ, કર્મવેગી થાઓ, પરિપૂ આ ગ્યવાન થાઓ'—એજ વારંવાર નાભિમ દષ્ટિ સ્થાપન કરીને સંક૯પ કરવા જોઈએ.
જે સગર્ભા સ્ત્રી મારી ભક્તિસેવામાં તત્પર થાય છે અને થશે, તે ઉત્તમ પુત્ર-પુત્ર એને જન્મ આપે છે અને આપશે. સગર્ભા સ્ત્ર એ મન, વાણી અને કાયાથી પવિત્ર રહેવું. રાજા તરફથી અને સમાજ તરફથી સગર્ભા સ્ત્રીઓને અનેક પ્રકારની સહાય મળવી જોઈએ. સગર્ભા સ્ત્રીઓ મારું સ્મરણ કરીને સંકટમાંથી મુક્ત થાય છે. સગર્ભા સ્ત્રીઓ પર કે ઈ જાતને જુલમ ન થે જોઈએ. સગર્ભા સ્ત્રીઓની સેવા કરવાથી પુણ્યને બંધ થાય છે, અને તેથી નવી સુષ્ટિ ઉત્પન્ન કરનારી પ્રજાની સેવા તરીકેની ફરજ અદા કરી શકાય છે અને દેશ, સમાજ સંઘની ઉન્નતિ કરી શકાય છે.”
નંદિવર્ધને કહ્યું: “બંધુ વીર પ્રભો! તમેએ લગ્નસ્વરૂપ સંબંધી જે બેધ આપે તે સત્ય છે. તે મારા માટે અને વિશ્વ માટે અત્યંત ઉપગી છે. પ્રભો ! આપ શ્રીમાન તીર્થકર છે. આપ જગ્યા ત્યારથી આપના તીર્થંકરપણાની દેવતાઓએ, ઈન્કોએ અને મહર્ષિઓએ પ્રસિદ્ધિ કરી છે. આપને હું સત્ય ભત છે. આજે વિશ્વવત સકલ ભક્ત લોકે માટે જે ઉપદેશના આદેશ કર્યા છે તેને હું મહાત્માઓ દ્વારા પ્રચાર કરાવીશ. હિમાલત્તર દેશમાં, ક્ષીરસમુદ્રની આસપાસના દેશ માં, રીપમાં, મહાચીનમાં, ભૂમધ્યવતી સર્વ દેશમાં, દક્ષિણ દેશમાં વગેરે સર્વ દેશમાં આપનાં બેધવચને વિદ્યુતવેગે પ્રચાર કરાવીશ.
ધર્મમાં મલિનતા આવે છે અને અસુવૃત્તિઓનું જોર વધે છે, ત્યારે પ્રભુને–ત કરને કાલ, નિયતિ, કર્મ, સ્વભાવ, પુરૂષાર્થના
For Private And Personal Use Only