________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
××
અધ્યાત્મ મહાવીર
સમવાયે જન્મ થાય છે. ભારત દેશમાં અને ધમ માં જે સૂલિનતા આવી છે તેને નાશ કરવા અને સત્યના પ્રકાશ કરવા આપ જન્મ્યા છે. રાજા આ, બ્રહ્મણ, ક્ષત્રિયા, વૈયે, શૂદ્રો, આર્ચી, અનાર્યાંને આપના તરફથી. સત્ય ધર્મના પ્રકાશ મળવાના છે. આપ સ વિશ્વા ૫ ઉદ્ધારક બનવાના છે એવા અમને પૂર્ણ વિશ્વાસ છે,
ધર્માંદ્ધાર વિના દેશે!દ્ધાર, વિશ્વોદ્ધાર થતે નથી. વિશુદ્ધ પ્રેમલગ્ન વિના ગૃહકંસાર સુધરતા નથી. આપે સમજાવેલા લગ્નનું રહસ્ય અતિશય રહસ્યવાળુ છે, ધલગ્ને જ્યાં સુધી વતુ છે, ત્યાં સુધી સર્વ પ્રકારની ધાર્મિક ઉન્નતિ થાય છે. મેહ, મજ્ઞાન, અધમ્ય કામવિકારે, સ્વાસ્થ્ય, દુષ્ટતા વગેરે નાના નાશ થાય છે, ત્યારે ઉત્તમ ધમ લગ્નોની વૃદ્ધિ થાય છે; ગૃહસ્થાવાસમાં ધર્મ લગ્નનુ અત્રન શ્રેષ્ઠ છે, ઇત્યાદિ આપે કથિત સિદ્ધાંતાના વિશ્વમાં પ્રચાર કરાવવા પ્રયત્ન કરીશ અને સ્ત્રી-પુરુષની સમાનતા વગેરે જે સિદ્ધાંતા કહ્યા છે. તેને શીઘ્ર મહર્ષિએ દ્વારા પ્રચાર કરાવીશ.'
શ્રો વીર પ્રભુ મેલ્યા ′ જ્યેષ્ઠ નદિન બધા વિશ્વમાં ધમ ફેલાવવા માટે અને અધર્મનો નાશ કરવા માટે મારે સવ શક્તિઓના ઉપયેગકરાના છે, તમારે તમારા અધિકાર પ્રમાણે વવું જોઈ એ તમારા હુવે લગ્ન કરવાની અધિકારતા, પચીસ વર્ષ થાયો, સિદ્ધ થઈ છે. માતાજી અને પિતાજીની હવે તમારી ઈચ્છામાં અનુમતિ છે.
'
૯ જ્યેષ્ડ મા ! દેશ, સમાજ, કેમ, ધર્મ માટે દરેક વ્યક્તિનું જીવત છે. પ્રત્યેક મનુષ્યના દેશ, સમાજ, સ ́ધ, વિશ્વ, ધર્મ સાથે ઉપકારનાથે પરસ્પર સંબંધ છે. માટે તમારે સવ વિશ્વના કલ્ય શુ માટે પ્રયત્ન કરવા જોઈ એ. પાશ્વનાથ ભગવાન પશ્ચાત્ જૈનોની શક્તિઓના પ્રકાશ કરવા સવ ઉપાયે લેવા જોઈ છે. સર્વાત્માએમાં જૈનત્વ યાને ધૃત્વ રહ્યું છે. તેના પ્રકાશ
For Private And Personal Use Only