________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પામહાવીરસૂક્ત
૫૦૩
કરતાં મારા નામના મોંગલ શબ્દના ઉચ્ચાર કરવા. અશતાની રક્ષા કરવામાં અને દેશકાલાનુસાર સર્વ લેાકેાની ઉન્નતિ થાય એવી મનુનીતિએ રચવી. દેશકાલાનુસાર મનુ અર્થાત્ મનુષ્ચાની રાજકીય આદિ મામતેાની રચાયેલી નીતિઓમાં સર્વ શક્તિઓના સૌંસ્કાર માટે પરિવર્તન કર્યાં કરવાં. શુભેન્નતિ માટે જેને જે ષાયે સેવે છે તે તે શુભ કષાયા છે એમ જાણવું. શુભ કષાયાથી પૌદ્ગલિકશારીરિક જડ શક્તિઓની વૃદ્ધિ થાય છે અને તેથી આત્મશકિતઓના પ્રકાશમાં નિમિત્ત સહાય મળે છે.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* શરીર, મન અને આત્માની જે જે નૈસર્ગિક શિકત મળી છે તેના શુભાપયેાગ કરવામાં જૈનધમ છે. સં મનુષ્ચા પાતપાત્તાની દૃષ્ટિ અનુસાર શુભેાપયેાગ કરી શકે છે અને તે જ શુભ ચારિત્ર—જીવનરૂપ જૈનધમ છે. જેએ મન, વાણી, કાયાનેા પેાતાના જીવન માટે અને અન્યાના આજીવિકાઢિ શુભ વ્યવહાર માટે શુભેાપયેાગ કરે છે તેઓને મારી આજ્ઞા સમજનારા જૈનો જાણવા. મે લેાકાને જે જે મન, વાણી, કાયાદિ સોંપત્તિ આપી છે તે તેને દુરુપયેાગ કરવા આપી નથી, પણ સદુપયેાગ કરવા આપી છે, એમ જાણી જેએ કુટુ'ખ, જ્ઞાતિ, કેમ, દેશ, સમાજ માટે તેનો સદુ૫ચેાગ કરે છે તેને મહાજન જૈનો જાણવા, તમારા સુખ માટે, શિક્ષણ માટે, તમારી સ પ્રકારની ઉન્નતિ માટે પહાડ, દરિયા, આકાશ, પૃથ્વી, નદીઓ, તળાવેા, વૃક્ષેા, વનસ્પતિઓ, જળ, વાયુ, અગ્નિ વગેરે સવ છે. તમે સારુ' શીખા, સારુ ગ્રહણ કરી. દુનિયામાંથી ખપ પડતું વાપરા અને માકીનુ અન્ય જીવા માટે રહેવા દે. અતિશય લેાભ ન કરે. ખીજાએને આપીને ૫ાતે વાપરા. પરસ્પરના ઉપકાર માટે તમારી પાસે જે કંઈ છે તે જાણા. તેનો ઉપયેાગ કરી. અન્યને દુઃખી ન કરે, અન્યને અન્યાય ન કરા તથા અન્યાયથી અન્ય પર જીસ્મ ન ગુજારે. અન્યાય અને જુલ્મનો એક સૂક્ષ્મ નેિ પાછે તમને દુઃખ આપ્યા વિના રહેતા
For Private And Personal Use Only