________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
અધ્યાત્મ લાવી
"
જૈનસ ધ-સામ્રાજ્યમાં મારા પછી વિદ્યા, જ્ઞાન, ક્ષાત્રાળ આદિ ગુણે! વડે ધર્મના પ્રકાશ કરવા માટે અનેક લઘુ ઇશ્વરાવતારે પ્રગટશે. તે મારી પાછળ કલિયુગમાં જૈન લેાકેાના રાજ્યનુ' વિદ્યા, ક્ષાત્રબળ, વ્યાપાર, સેવા, ધમ આદિની શક્તિએના પ્રકાશપૂર્ણાંક રક્ષણ કરશે. સવ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે ગૃહસ્થ તથા ત્યાગી જૈનોએ કલિયુગમાં થનારા અને અનેક શક્તિવર્ષીક પરિવન કરનારા ઈશ્વરાવતારી જૈનોને મારા જેટલુ' માન આપવુ' અને તેઓના હાથ નીચે ગોઠવાઈ ને ક બ્ય કરવુ'. તેએની પૂજાસેવા કરવી. તેઓની આજ્ઞા એ જ મારી આજ્ઞા માનવી અને તેઓ માટે સવ સ્વનું અપ`ણુ કરવું. તેઓને સવ" પ્રકારની ભકિતથી સેવવા. તેએ વ્યાખ્યાન આપે તે શ્રવણુ કરવાં. તેમને ઉચ્ચાસને બેસાડી પૂજવા. દેશ, ખંડ, રાજ્ય અને ક્ષાત્રખળના ઉદ્ધારક ઈશ્વરાવતારી સભ્યષ્ટિધારક જૈનોને તન, મન, ધનથી સહાય કરવી. તેઓના છત્રતળે ગેાઠવાઈ ને તેઓની આજ્ઞા પ્રમાણે તે તે પરિસ્થિતિને અનુકૂળ કાર્ય કરવાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
- વિદ્યોદ્ધારક, ક્ષાત્રખલેાદ્ધારક, જૈનસંઘવધ જુદા જુદા ગુણકમ વાળા ગૃહસ્થ અને ત્યાગી ઈશ્વરાવતારી જૈનો કલિયુગમાં ભિન્ન ભિન્ન દેશેામાં પ્રગટશે. તેમને મારા ભક્તોએ તેમના જીવનમાં એળખવા, પૂજવા અને તેએના અનુયાયી બની સ`સ્વનું અ`ણુ કરવું.
‘અસ`ખ્ય નચેાથી અસ ંખ્ય દૃષ્ટિવાળા તેમ જ અસખ્ય ધન્ય વિચાર અને આચારરૂપ જૈનધર્મ છે. તેથી અસ`ખ્ય દૃષ્ટિવાળા અને ભિન્ન ભિન્ન અસખ્ય વિચાર અને આચારવાળા, કે જે મને પરબ્રહ્મ, પરમદેવ, મહાવીરપ્રભુ માનીને વર્તે છે અને વશે,. અને જે જૈન તરીકે પોતાને એળખાવે છે અને આળખાવશે, તેઓને પૂછ્યા વિના ગુપ્ત રીતે વા પ્રગટ રીતે જેએ માન આપશે. અને સહાય કરશે તેઓ મારા પદને પામે છે અને પામશે. તેએ. વેગથી અવતારે કરી પૂર્ણ શુદ્ધાત્મ મહાવીરપદને પામશે.
For Private And Personal Use Only