________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવીર
અને પૂર્ણ પ્રેમ ધારણ ક. એક ન જૈન બનાવવો એ અનેક સ્થાવર તીર્થોના ઉદ્ધાર કરતાં અનંતગણું ઉત્તમ કાર્ય છે. મારી આરાધના કરનારા, મારે જાપ જપનારા તથા માસમાં પૂર્ણ શ્રદ્ધાપ્રેમ રાખનારા બાહ્યમાં ગમે તેવા નિર્ધન, ગરીબ, અનાથ જેવા હેય, છતાં ચક્રવર્તીએ અને ઈદ્રો કરતાં તે મોટા છે. મારા ભક્તો પુણ્ય કરીને મનુષ્યભવમાં સ્ત્રી, પુત્ર, પરિવારાદિ સુખ તેમ જ ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્રાદિક પદવી પ્રાપ્ત કરે છે અને શારીરિક સુખને ભેગ કરે છે. પુણ્યનાં કર્મો કરનારા મારા ભક્તો બાહ્ય જડ વિષયનાં સુખ પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ, મહાવીરપરમાત્મસુખને પામવાની સામગ્રી પ્રાપ્ત કરે છે.
પુણ્ય કર્મો કરવાથી બ્રહ્મવીરપદ પામવા માટેની માનવશરીરાદિ સામગ્રી પ્રાપ્ત કરી શકાય છે. પુણ્ય કર્મો કરીને વિશ્વના લેકે પર ઉપકાર કરવાથી શિયલની પ્રાપ્તિ થાય છે. બાહ્ય લક્ષ્મી આદિ પરિગ્રહ છતાં અંતરમાં જેએને મમતા-મૂચ્છ નથી એવા પરમાથી ત્યાગીએ તપશ્ચર્યાવન્ત છે. તેઓ દેશ, સંઘ, સમાજ, રાજ્ય, પ્રજાસંઘ વગેરેની ઉન્નતિ થાય એવાં સત્કર્મો કરીને, મારા ઉપદેશને આશય સમજી જૈનધર્મ આરાધ્યા કરે છે.
જે કાળમાં અને જે દેશમાં જે મનુષ્યોને જે જે દશાએ, જે જે ભાવે અને જે જે વિચારે રસિક બની અનુકૂલપણે જે જે રુચે, તે તે દશાએ જૈનધર્મના માર્ગને પ્રકાશ કરવો. બાળ અને અનુકૂળ પડે એ બાળ જીવને જિનધર્મ કહે, મધ્યમ જનેને રુચે એ તેઓને જૈન ધર્મ દર્શાવે અને જ્ઞાનીઓને તેઓને એગ્ય જૈનધર્મરૂપ શુદ્ધાત્મમહાવીરભાવને કલિયુગમાં જૈનધર્મના ગુરુઓએ જણાવ. જેનેને સર્વ વિશ્વ નિમિત્ત અને ઉપાદાનહેતુ એવા જૈનધર્મરૂપે પરિણમે છે. જેટલા કર્મબંધનના હેતુએ છે તે સર્વે મારા ભક્ત જૈનેને નિબંધ પણે પરિણમે છે અને જે જે અધર્મના હેતુઓ છે તે તે મારા ભક્ત જૈનોને જૈન ધર્મના
For Private And Personal Use Only