________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨
અધ્યાત્મ મહાવીર
એકસરખી રીતે રક્ષણ થવું જોઈએ. સને એકસરખી રીતે જીવવાના હક છે, સર્વાંને સમાન હક છે—એવી રીતના સામ્યવાદ સત્ર ફેલાવીને સામ્યવાદી એવા જૈનો પ્રકટાવા. સવ ધમૅને વિવેકથી તપાસે. દેશકાલાનુસાર સર્વ પ્રકારની શક્તિ વધે એવા વિચારા અને કર્મો એ જૈનધમ છે. તે મારી કૃપાથી ભક્ત જૈનેાનાં હૃદયામાં પ્રકાશિત થાય છે. માટે ક્ષેત્રકાલાનુસાર પ્રકાશિત અને ઉન્નતિકારક વિચારે અને આચારે એ મારુ' સ્વરૂપ છે, એમ જાણી તેઓને આદર કરે। અને મારા જેટલે તેઓમાં વિશ્વાસ રાખે. ઈશ્વરવાદી જૈને મને ઈશ્વર ષ્ટિથી સર્વ વિશ્વના કર્તા-ભાકતા માની અને મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખી છેવટે મારા સ્વરૂપને પામે છે, કારણ કે પરિણામે બન્ધ છે અને ભાવે ધમ છે.’
*
· અનીશ્વરવાદી જૈને મને સ` સૃષ્ટિના અકર્તા, અભોકતા નિલેપ માને છે. તેવી સૃષ્ટિને પેાતાના આત્મામાં ઉતારી પેાતે અર્તા, અભોક્તા, નિલે`પરૂપે પરિણમી અને આત્માનંદરસના કર્તા—ભોક્તા ખની છેવટે શુદ્ધાત્મમહાવીરરૂપ મને પ્રાપ્ત કરે છે.
- ઈશ્વરવાદી,અનીશ્વરવાદી અને અદ્વૈતવાદી વગેરે અનેક છદ્મસ્થ બુદ્ધિ તેમ જ દૃષ્ટિના વાદાને ધારણ કરનારા જૈને જ્યારે મારા શુદ્ધાત્મ નિવિકલ્પ મહાવીરસ્વરૂપમાં મનને સમાવે છે, ત્યારે તેઓ સવ વાદાની દૃષ્ટિએના વિકલ્પાની પેલી પાર રહેલા શુદ્ધાત્મ, નિર્વિકલ્પ, અગમ્ય એવા મહાવીરસ્વરૂપમાં લય પામી સવ' વાદાની દૃષ્ટિએથી મુક્ત મને છે અને અપેક્ષાએ સદૃષ્ટિરૂપ મને જાણે છે.
:
સ` પ્રકારનાં સત્યેાનુ` મૂળ હું છું. સર્વ પ્રકારના ધર્માનુ મૂળ હું છું. મને મૂકીને જે અસત્ય માર્ગમાં દોડે છે તે અધકારરૂપી કૂપમાં પડે છે. સવ` પ્રકારના મહાવીરને શક્તિ આપનાર હું છુ. બ્રહ્મરંધ્ર સુધી પ્રાણવાયુને ચઢાવી સમાધિ કરનારા ચેગીએ સઈ વિકલ્પ–સકલ્પની શૂન્યતાને અનુભવે છે. તે શૂન્યમાં સમાવાનું
For Private And Personal Use Only