________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર
બહામહાવીરક્ત જલપકજવત નિલેપ રહે.
“મનુષ્યજીવન સર્વ જીના હિતાર્થે વાપરવું તે ત્યાગ અને દાન છે અને એ જ સત્ય છે. દુનિયાના લેકેની દષ્ટિમાં મૂર્ખ ગણાઈને પણ સકાર્યો કરે. શરીર અને પ્રાણુને નાશ થયા પૂર્વે પિતાની સશક્તિઓ વિશ્વના લોકેના હિતાર્થે વાપરવી જોઈએ. સર્વ કેના જીવવા માટે જીવવું એ પારમાર્થિક ત્યાગજીવન છે. સર્વ લોકેના હિતાર્થે વિદ્યા, લક્ષ્મી, સત્તા તેમ જ મનને અને તનને ઉપાગ કરે. મરતાં પહેલાં અમર જેવા થઈને મરે. સર્ણ વાસનાઓને નિયમમાં રાખવી એ તપ છે. શરીર, મન, વાણીને દુખ થાય એવી અજ્ઞાન અને જડ તપશ્ચર્યાએથી દૂર રહે અને કુવાસનાઓને જીતી ન બને. વસ્ત્રાભૂષણના ત્યાગથી વાસનાઓને નાશ થતો નથી. જે જે રીતે વાસનાઓ શમે, તે તે રીતે વર્તે. સર્પ લેકેને માટે ધર્મક્રિયાઓને, , વિચારને, ભક્તિને. એકસરખે માર્ગ નથી. તેથી મેં અસંખ્ય માર્ગોમાં ગમન કરવાથી. દુઃખોથી મુક્ત થવાનું જણાવ્યું છે.
માત્ર બાહ્ય ત્યાગથી હૃદય કંઈ ત્યાગી બની શકતું નથી. સર્પ કાંચળીને ત્યાગ કરે છે તેથી તે નિર્વિષ બની જતું નથી. જંગલમાં વાસ કરવાથી યા માત્ર નગ્ન રહેવાથી યા અચૂક ઉગ્ર તપ કરવામાત્રથી કેઈ ત્યાગી બની શકતું નથી. સર્વ વાસનારૂપ પશુઓને આત્મજ્ઞાનાગ્નિમાં પરબ્રહ્મરૂપ મારી વેદિકા પર હામ કરવાથી મનુષ્ય ત્યાગી બની શકે છે. નામ, કીતિ, રૂપ, મેહ વગેરેને જેણે ઉપશમ કર્યો છે અને જે સર્વ જીવના હિત માટે સદા અપ્રતિબદ્ધ, અપ્રમત્ત રહે છે તે મુનિ છે. તે મારા જીવનથી જીવી શકે છે. આત્મા તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે અને તે જ પિતે દેહસ્થ છે.
સર્વ પ્રકારની શક્તિઓનો વિકાસ કરવું જોઈએ, એવો જેને પુરુષાર્થ છે તે ગી છે. સર્વ લેકે સરખા છે. સર્વનું
For Private And Personal Use Only