________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૮
અધ્યાત્મ મહાવીર
‘ જેએ આદ્ય વેષ અને ક્રિયા–કમ કાંડની સંકુચિત દૃષ્ટિએમાં મારા જૈનધમ માનીને અનેક પ્રકારની દશાવાળા ત્યાગીઓની અને ગૃહસ્થાની નિંદા કે કુથળી કર્યા કરે છે તેઓ ખાહ્યથી ગમે તેવા ત્યાગી દેખાય, છતાં શિથિલાચારી છે. તેથી તેએ મારા પૂર્ણ રાગી, ભક્ત અની શકતા નથી. શુષ્ક જ્ઞાન અને ઉપચેગ તેમ જ અથશૂન્ય ક્રિયાકાંડવાળા જડવાદથી મનુષ્યે મારી શુદ્ધાત્મમહાવીર દશામાં પ્રવેશ કરતાં અટકે છે અને તેથી તેએ કરેાળિચા જાળું રચીને તેમાં જેમ પેાતે સાય છે તેમ જન્મમરણમાં ફસાય છે. જેએ બ્રાહ્ય જડ સુખના રસિકેાની નિન્દા કરે છે અને તેઓને ધિક્કારે છે, તેએ મારી તરફ આવતાં વચ્ચે અટકે છે. મનુષ્ચાને મારી તરફ આવવાના અધિકાર છે, પણ તેમને ખીજાની નિન્દા, કુથળી કે અપમાન વગેરે કરવાને અધિકાર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
મારી તરફ દૃષ્ટિ રાખીને, મારા પર પૂર્ણ પ્રેમ રાખીને વનારાઓની ગમે તેવી ખાદ્ય દશા વતી હાય તાપણુ તેઓ ચઢતાં-પડતાં પેાતાના આત્માની ઉન્નતિ કરે છે. તેને ખ્યાલ મનુષ્ચાને પૂર્ણ ભક્તિ-જ્ઞાન પ્રગટચા વિના આવી શકતે નથી.
શરીર અને આત્માની વચ્ચે રહેનાર મન છે. મનને જ્યાં સુધી શારીરિક સુખના નિશ્ચય હાય છે ત્યાં સુધી તે ખાદ્ય વિષયાનુ પૂર્ણ રાગી હૈાય છે. તેથી તેવી દશાવાળા મનુષ્યે મારા ભક્ત જૈનો બનીને દ્રવ્યશત્રુઓને અને વિપત્તિઓને જીતે છે. શરીર અને આત્માની વચ્ચે રહેનાર મન જે શુદ્ધાત્મમહાવીરસુખને સ્વાદ ચાખે છે, તે તે આત્મમહાવીરનુ' પૂણ પ્રેમી બને છે.
‘માહ્ય સુખ માટે મારી ભક્તિસેવા કરનારાઓને મેટા ભાગ વિશ્વમાં તે છે, પરંતુ આત્મમહાવીરસુખના રસિયા બનીને મારી આરાધના કરનારા જૈનોના અલ્પ ભાગ જ વિશ્વમાં હાય છે. કલિયુગમાં બાહ્ય પચેન્દ્રિયનાં વિષયસુખા વગેરે આદ્ય સુખાની
For Private And Personal Use Only