________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામહાવીરસૂક્ત
Ze
મારા રાગી ભક્ત જેને જડ સુખ, દૃશ્ય સુખમાં રક્ત રહે છે અને તે વિષયાનંદ માટે મારી સેવાભક્તિ કરે છે. કેટલાક ભક્ત જનો માહ્ય સુખ અને આન્તર સુખ અર્નોની પ્રાપ્તિ માટે મારી સેવાભક્તિનાં ક્રાં કરે છે. ગૃહસ્થે અને ત્યાગી જૈનો ખાનાંતર મિશ્ર એવી સુખબુદ્ધિએ કલિયુગમાં મારી ભક્તિ, સેવા, આરાધના, ભજન, સ્મરણ, ધ્યાન, સમાધિ કરશે. મારી પૂણુ શુદ્ધામમહાવીરાનંદની પ્રાપ્તિ માટે તેા છેવટની દશાવાળા કેટલાક અપ્રમત્ત જીવન્મુક્ત જૈનો આરાધના, ધ્યાન, સમાધિ કરશે.
‘ શુદ્ધાત્મમહાવીરના આનંદનેા પૂર્ણ નિશ્ચય કરીને પ્રવનારા મહાત્માએ પ્રારબ્ધ અને નિકાચિત કર્મોના ઉદયથી ૫ ચેન્દ્રિય વિષયના ભાગે પભાગની સામગ્રીને પામે છે, ભાગા ભાગવે છે. જ્ઞાની અને આત્મસુખમાં પૂર્ણ રાગવાળી સ્ત્રીએ પણ નિકાચિત-પ્રારબ્બક ના ઉદયથી સર્વ પ્રકારના ભાગે ભાગવે છે અને તેથી તેઓ પ્રારબ્ધ ભાગાવલી કર્મોનો ક્ષય કરે છે. તે વિશ્વનીતિરૂપ જૈનધર્મીમાં તથા કમ ભાગમાં અનાસક્તિરૂપ મારી ભક્તિથી સ્થિર નહિ રહેતાં આન્તરદૃષ્ટિએ મારી પ્રાપ્તિમાં મારી સન્મુખ ગમન કર્યા કરે છે. આન્તરદૃષ્ટિએ ગૃહસ્થા તથા ત્યાગીએ આન્તરબ્રહ્મમહાવીરાનંદ તરફ ગમન કર્યાં કરે છે અને છેવટે પૂર્ણ ચિદ્યાન'દસ્વરૂપમય અને છે ત્યારે સર્વ પ્રકારની વાસનાએથી મુક્ત થાય છે. શારીરિક વિષયાન અને આત્માન વચ્ચેની દશામાં મારા અનેક ગૃહસ્થ અને ત્યાગી ભક્તોને મેાટી મુશ્કેલીઓ નડે છે. એ દશામાંથી અનેક ભક્તો પાછા ફરે છે અને પાછા ચડે છે. તેઓ જો મારી ઉપરનાં ભક્તિ અને વિશ્વાસથી ચલિત થાય છે, તે તેપાછા પહેલે પગથિયે આવીને ઊભા રહે છે. તેએ પાછા જડવાદને ત્યાગ કરી ચિઢાન તરફ વળે છે અને પૂણુ શ્રદ્ધા-પ્રેમથી મારી ભક્તિમાં સ્થિર થઈ આગળ ચઢે છે. જડ સુખ અને આત્મમહાવીર સુખ એ એની વચમાંની સ્થિતિને મારા પૂર્ણ રાગી જૈનો પસાર કરે છે.
For Private And Personal Use Only