________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબ્રહ્મમહાવીરસૂક્ત
૪૫૯
પ્રાપ્તિ માટે ભક્ત જૈનો મારી સેવાભક્તિ કરશે. તેમને નિત્ય બ્રહ્મસુખને મેધ થશે, તેાપણુ કલિના પ્રતાપે તે તેમાં મનના પૂર્ણ લય કરવા અલ્પ પ્રયત્ન જ કરશે. આત્મિક સુખા માટે વિશ્વવતી' મનુષ્ચાના ચેડા ભાગ મારી ભક્તિ કરશે અને જે કરશે તે પણ મિશ્રદશાવાળા રહેશે. વિરલા મનુષ્યેા જ પૂર્ણબ્રહ્મમહાવીરાનંદને પામશે. છતાં કલિયુગમાં મારા જે ભક્તો અનશે તે છેવટે મારામાં લક્ષ રાખી મૃત્યુ ખાદ મારા નિત્ય સુખને
અનુભવ કરશે.
‘કલિયુગમાં કલિયુગના સ્વભાવ પ્રમાણે જૈનો જૈનધમ પાળશે, અને તેથી તેએ મારી ભક્તિ કરવામાં મરજીવા અની તપ, સયમ, ચારિત્ર વગેરેના ફળને એકલી ભક્તિથી જ પામશે, ભક્તિરૂપ મહાદેવીમાં એટલી બધી શક્તિ છે કે તપ, ચારિત્ર, કષ્ટાનુષ્ઠાન વગેરે વિના તે ભક્ત જૈનોને મારુ' પદ પ્રાપ્ત કરાવી આપે છે. મારી ભક્તિ વિના કરેાડા વષો સુધી તપ, સંયમ ટાઢ, તાપ, દુઃખ, વ્રત, પચ્ચક્ખાણુ, ધ ક્રિયાઓ કરનારા પણ શુદ્ધાત્મમહાવીર એવા મારા મુક્તપદને પ્રાપ્ત કરી શકતા નથી. કલિકાલમાં મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરનારાએ કશું' કઈ તપ, કષ્ટાનુષ્ઠાન, વ્રત, પચ્ચખાણ વગેરે નહિ કરે, તાપણુ તે મારા અન્તર્યામી અન્તરાત્મા જૈન ભક્તો અની મૃત્યુ બાદ મને પામશે. માટે ત્યાગીએએ અને ગૃહસ્થાએ નીતિપૂર્વક ગમે તે કર્યું કે વ્યવહારો આચરવાં, છતાં મારી ભક્તિમાં સદા તત્પર રહેવુ અને ખાદ્ય આજીવિકાનાં સાધના વગેરેની પ્રવૃત્તિરૂપ વ્યવહાર જૈનધમ ની સ્વાધિકારે આરાધના કરવી. સવ કન્યકર્મો કરવાં એ મારી સેવા છે. સ્વાર્થ માટે અને પરમાર્થ માટે ન દ્વિવનને -તથા બૃહસ્પતિને ખતાવેલી નીતિ પ્રમાણે તથા મારા ઋષિઓએ મારી ભક્તિથી પ્રવર્તાવેલી યુગ યુગની નીતિએ પ્રમાણે જેએ વર્તે છે અને કલિયુગમાં વશે તેએ મારી ભક્તિ કરનારા છે.
For Private And Personal Use Only