________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦. પરબ્રહ્મમહાવીરસૂક્તિ પરબ્રહ્મ મહાવીર દેવે કહ્યું : “ઋષિઓ, દેવ અને દેવીએ ! - તમારું કલ્યાણ થાઓ.
વિઘાઓને સમૂહ બ્રાહ્મણ છે અને સર્વશક્તિઓને સમૂહ તે જૈન છે. વિદ્યાજ્ઞાનથી બ્રાહ્મણ થવાય છે અને તેની પૂર્વે વિજયાદિ ગુણે માટે જૈન થવું પડે છે. પશ્ચાત્ બ્રાહ્મણ થયા આદ બાહ્યાંતર શક્તિઓ વડે જૈન બની અને છેવટે જડ ગુણેના ગુણ થયા બાદ તેને જય કરી, વીતરાગ બન્યા બાદ શુદ્ધ રમણુતા, આનન્દ, પ્રજ્ઞાન આદિ ગુણેથી આત્મજિન થવું પડે છે. પરિણામે આત્મા જન્મ-મરણનાં દુખેથી મુક્ત થાય છે.
જેઓ આત્માને આત્મભાવે અને જડને જડપણે જુએ છે એવા મારા ભક્ત જેને પિતે દેવ છે, પિતે અરિહંત છે. તે પિતાના આત્મામાંથી કલિયુગમાં જ્ઞાન પ્રગટાવે છે. વિશ્વમાં જેટલાં શા, ભાષાઓ વગેરે પ્રકટી તેમાં જેટલાં જ્ઞાન પ્રકટયાં છે, પ્રગટે છે તથા ભવિષ્યમાં પ્રગટશે તે સર્વે આત્મરૂપ વીરમાંથી પ્રગટયાં છે, પ્રગટે છે અને પ્રકટશે. માટે આત્મમહાવીરને જે સર્વ શક્તિઓના આધારભૂત માને છે તેઓ જૈને છે. જ્યાં જ્યાં શક્તિઓ પ્રગટેલી છે ત્યાં ત્યાં જૈનત્વ વ્યક્તિ છે. આત્મા જૈન છે અને આત્માના ગુણપ સર્વે જૈન ધર્મ છે. ઉપચારે શરીર અને ચિત્ત આદિ ઉપગી જડ ગુણપર્યા પણ જૈનધર્મ છે–એમ મારી ભક્તિથી જેઓ જાણે છે અને મને સેવે છે તેવા જેને પિતે સવ" વણે છે, તેઓ દેવ છે, દેવીઓ છે. તેઓને ધર્મ–આચાર અને
For Private And Personal Use Only