________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
અધ્યાત્મ મહાવીર
છે, તેઓ આત્માને પરબ્રહ્મરૂપે અનુભવીને સવ' બ્રાન્તિ ને દુઃખથી મુક્ત થઈ સ્વતંત્ર, સિદ્ધ અને બુદ્ધ અને છે. પરા-શ્ય’પીમાં આકારવાચ્ય આપને અનુભવીને ઋષિઓ, ચૈાગીઓ, મહાત્માઓ, બ્રાહ્મણા, શ્રાવક, શ્રાવિકાએ વગેરે પરમાનન્દ સ્વરૂપી અને છે.’
For Private And Personal Use Only