________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો અને વેદ
૪૮૧ તેનું માન કરનારા આપ છે. સચ્ચિદાનન્દ પ્રજ્ઞાનબ્રહ્મવાચ્ચ કાર એ આપનું મુખ્ય વર્ણાત્મક સ્વરૂપ છે.
આપના એક અક્ષરવર્ણને વર્ણવવાને અસંખ્ય વણે પણ શક્તિમાન થતા નથી. સર્વ દેવીઓ, દે, ગુરુએ તેમ જ અનંત અસ્તિ-નાસ્તિધર્મ કારરૂપ એવા આપમાં સમાય છે. સર્વ પ્રકારની બાહ્યાંતર શક્તિઓને હોંકારમાં સમાવેશ થાય છે. હ્રીંકારરૂપ યશોદાદેવીને આપમાં સમાવેશ થાય છે અને આપ સ્વયં સર્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર શક્તિરૂપ યશદાદેવીમાં સમાઓ છે. સર્વ બીજમંત્રોને એંકારશખવા સવિકલ્પ પ્રકૃતિશક્તિ મિશ્ર આપ પરબ્રહ્મમાં સમાવેશ થાય છે. ઍકારશદ્વાચ્ય આપમાં અનાદિકાલથી જ્ઞાનાદિ અનંત ગુણે અને ધર્મો સત્તાએ છે અને વ્યક્ત થશે.
સત્વ, રજ અને તમોગુણરૂપ પ્રકૃતિની સાથે અનાદિકાળથી આપને સંબંધ છે. તેને આપ સારી રીતે વાપરી શકે છે અને સર્વ જીવોના કલ્યાણાર્થે આપ તેને ઉપગ પણ યથાવત કરે છે.
કલેકમાં સર્વ અસ્તિ-નાસ્તિપર્યાયરૂપ ય અને જ્ઞાતા એવા આપનું કારથી જ્ઞાન થાય છે. કારવાચ્ય પિંડ અને બ્રહ્માંડ વિશ્વના સ્વામી આપ મહાવીર છે. આપ જ મહાવીરશદવા ઓંકાર છે અને કાર શબ્દવા મહાવીર છો.
“રજોગુણ, તમોગુણ અને સવગુણ સર્વ આત્માઓનું કારવા આપ મહાવીરદેવની સાથે સંગ્રહનયાત્મક સત્તાદષ્ટિએ અનાદિકાલથી ખરેખર એકત્વ છે અને વ્યવહારદષ્ટિએ વ્યક્તિપણે ભિન્નત્વ છે, એમ જાણી જેઓ ચક્રમાં પદસ્થ, પિંડસ્થ અને રૂપસ્થ ધ્યાને આપનું ધ્યાન કરે છે તેઓનાં હૃદયમાં આપ પ્રકાશ છો. તે વયમેવ પરબ્રહ્મ મહાવીર બને છે. કારવાચ્ય નિવિકલ૫, નિર્વિષય, નિરાકાર, અરૂપી એવા આપને જેઓ બ્રહ્મરંધ્રમાં ધ્યાવે
૩૧
For Private And Personal Use Only